India vs Afghanistan T20 Asia Cup 2022: વિરાટ કોહલીની શાનદાર સદી સાથે ભારતનો 212 રનનો સ્કોર, કેએલ રાહુલની અડધી સદી

India vs Afghanistan, Asia Cup 2022 1st Inning Report Today: વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર શરુઆત ભારતીય ટીમે આપી હતી. બંનેએ મોટા સ્કોર માટે પાયો નાંખ્યો હતો.

India vs Afghanistan T20 Asia Cup 2022: વિરાટ કોહલીની શાનદાર સદી સાથે ભારતનો 212 રનનો સ્કોર, કેએલ રાહુલની અડધી સદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 9:42 PM

ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) બંને ટીમો આમને સામને છે. બંનેની સફર આ મેચ સાથે પુરી થનારી છે, જેમાં બંને ટીમો જીત સાથે તેને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમ ટોસ હારીને બેટીંગ કરવા માટે ક્રિઝ પર આવી હતી. ભારતીય ટીમના નિયમીત સુકાની આરામ પર રહેતા કેએલ રાહુલે (KL Rahul) સુકાન સંભાળ્યુ છે. રાહુલ સાથે રોહિતની ગેરહાજરીમાં ઓપનીંગ માટે વિરાટ કોહલીએ આવ્યો હતો. બંનેએ શાનદાર શરુઆત કરાવી હતી. બંને વચ્ચે શતકીય ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ કોહલી (Virat Kohli) એ શાનદાર આક્રમક અણનમ સદી નોંધાવી હતી. ભારતેે 2 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 212 રનનો સ્કોર અફઘાનિસ્તાન સામે નોંધાવ્યો હતો.

કોહલીની ‘વિરાટ’ ઈનીંગ

કોહલીએ આજે એ કમાલ કર્યો હતો જેનો છેલ્લા 1 હજાર દિવસ કરતા વધુ સમયથી ઈંતઝાર હતો. તેણે શાનદાર સદી નોંધાવી હતી. વિરાટ કોહલીએ 61 બોલનો સામનો કર્યો હતો અને 122 રનની વિશાળ ઈનીંગ રમી હતી. તેણે 6 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. શરુઆત થી કોહલીએ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ત્યારે જ લાગી રહ્યુ હતુ કે, કોહલી આજે કમાલ કરવાના મૂડમાં લાગી રહ્યો છે. તેની આ વિશાળ ઈનીંગને લઈને જ ભારતે 212 રનનો વિશાળ સ્કોર 2 વિકેટ ગુમાવી અફઘાનિસ્તાન સામે નોંધાવ્યો હતો.

રાહુલની અડધી સદી

ભારતીય ઓપનીંગ જોડીની રમત શાનદાર રહી હતી. દર્શકો માટે પસંદગીની રમત જોવા મળી હતી. કેએલ રાહુલ સાથે વિરાટ કોહલીએ ઓપનીંગમાં આવ્યો હતો. તેણે ઓપનીંગમાં આવીને કમાલમની ઈનીંગ રમી હતી. આક્રમક શોટ વડે દર્શકોને ખુશ કરી દીધા હતા. રાહુલ અને કોહલી વચ્ચે પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી રમત નોંધાઈ હતીં. 13મી ઓવરમાં રાહુલ ફરિદ અહેમદના બોલ પર નજીબના હાથમાં મોટા શોટના ચક્કરમાં બાઉન્ડરી પર કેચ ઝડપાયો હતો. રાહુલે 41 બોલનો સામનો કરીને 62 રન નોંધાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાહુલ બાદ સૂર્યકુમાર યાદવ રમતમાં આવ્યો હતો, તેની રમત 2 બોલની રહી હતી. પહેલા બોલ પર છગ્ગો અને બીજા બોલ પર બોલ્ડ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ઋષભ પંતે કોહલીને સારો સાથ પૂરાવતી રમત રમી હતી. તેણે 16 બોલનો સામનો કરીને 20 રનની ઈનીંગ રમી કોહલીની વધુ મોકો આપવા પ્રયાસ કરીને ક્રિઝ પર સ્થિર રહ્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">