IND vs SL: શ્રીલંકા સામે ભારતે કંગાળ રમત રમી, માત્ર 82 રનનો પડકાર રાખ્યો, હસારંગાએ 4 વિકેટ ઝડપી

ભારતીય ટીમે (Team India) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. આ માટે મોટો સ્કોર ખડકવાની યોજના હોવાનુ કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) કહ્યુ હતુ, પરંતુ ટીમ ઇન્ડીયાની રમત કંગાળ રહીને વિકેટો ગુમાવી દીધી હતી.

IND vs SL: શ્રીલંકા સામે ભારતે કંગાળ રમત રમી, માત્ર 82 રનનો પડકાર રાખ્યો, હસારંગાએ 4 વિકેટ ઝડપી
India-vs-Sri-Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:43 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મોટો સ્કોર ખડકવાની યોજના સાથે પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને આવેલી ભારતીય ટીમે (Team India) ખરાબ શરુઆત કરી હતી. ભારતે પાંચ ઓવરમાં જ પ્રથમ 4 વિકેટ 25 રનની અંદર જ ગુમાવી દીધી હતી. આમ ભારતે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 81 રન કર્યા હતા.

ભારતની બેટીંગ ઇનીંગ

કેપ્ટન શિખર ધવનના રુપમાં જ ભારતે વિકેટ ગુમાવવાની શરુઆત કરી હતી. કેપ્ટન ધવન શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દેવદત્ત પડીક્કલના રુપમાં 23 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 24 રનના સ્કોર પર સંજૂ સેમસન અને 25 રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. આમ ભારત પ્રથમ 5 ઓવરમાં જ ભારતે 4 વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતી સર્જી દીધી હતી. ગાયકવાડે 10 બોલમાં 14 રન, પડિક્કલ 15 બોલમાં 9 રન અને સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.

ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ઇનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ભૂવનેશ્વર 32 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ચાહર 5 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. વરુણ ચક્રવર્તીએ શૂન્ય પર આઉટ થયો હતો. કુલદીપ યાદવે અણનમ 23 રન, 28 બોલમાં કર્યા હતા. ચેતન સાકરીયાએ અણનમ 5 રન કર્યા હતા.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

શ્રીલંકાની બોલીંગ ઇનીંગ

વાનિન્દુ હસારંગા ભારત સામે આજે શ્રીંલંકાનો સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 9 રન આપ્યા હતા. દાશુન શનાકાએ 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રમેશ મેન્ડીસે 1 વિકેટ ઝડપી હતી. અકીલા ધનંજ્યે 4 ઓવરમાં 11 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ નહોતી મળી શકી. દુષ્મંથા ચામિરા એ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IND vs SL: આ કારણે કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા 8 ક્રિકેટરોએ આ કારણે કોરોના પ્રોટોકોલમાં જવુ પડ્યુ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">