IND vs SL: શ્રીલંકન બોલરો સામે ભારત 225 રનમાં સમેટાયુ, પૃથ્વી શો ફીફટી ચુક્યો, સાકરિયા અણનમ

ભારતીય ટીમે (Team India) શ્રેણી પોતાને નામ કરી લીધી હતી. પરંતુ શ્રીલંકાને ક્લીન સ્વિપ કરવાનો ઈરાદો પાર પાડવા રુપ સ્કોર બનાવવો મુશ્કેલ બની ગયો હતો. ભારતીય બેટ્સમેનો શાનદાર રમતને મોટી ઈનીંગમાં ફેરવી શક્યા નહોતા.

IND vs SL: શ્રીલંકન બોલરો સામે ભારત 225 રનમાં સમેટાયુ, પૃથ્વી શો ફીફટી ચુક્યો, સાકરિયા અણનમ
India vs Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:27 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે કોલંબોમાં વન ડે શ્રેણીની અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતે 5 નવા ચહેરાને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. જોકે ભારત પહેલાથી જ શ્રેણીને પોતાના હસ્તગત કરી ચુક્યુ છે. વરસાદના અવરોધને લઈને મેચને 3 ઓવર ઘટાડી દેવાઈ હતી. ભારતીય ટીમે 43.1 ઓવરમાં 225 રન કર્યા હતા. શરુઆત ધમાકેદાર રહેતા એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે ભારતીય ટીમ એક મોટો સ્કોર શ્રીલંકા સામે ખડકશે. પરંતુ મોટી ઈનીંગના અભાવે એ આશા ઠગારી નિવડી હતી.

ભારતની બેટીંગ ઈનીંગ

ભારતીય ટીમ (Team india)માં 5 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમમાં નવા સમાવવામાં આવેલા ખેલાડી પૈકી સંજૂ સેમસને શાનદાર રમત રમી હતી. ઈનીંગની શરુઆત ભારતે આક્રમક રીતે કરી હતી. પરંતુ કેપ્ટન શિખર ધવન ઉછળતા બોલને રમવામાં થાપ ખાઈ જતા વિકેટ ગુમાવી બેઠો હતો. શિખર ધવને 11 બોલમાં 13 રન કર્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પૃથ્વી શો લયમાં રમી રહ્યો હતો. તે 1 રન માટે અર્ધશતક ચુકી ગયો હતો. તેણે 49 બોલમાં 49 રન કર્યા હતા. આ દરમ્યાન 8 ચોગ્ગા લગાવ્યા હતા. સંજૂ સેમસને 46 બોલમાં 46 રન કર્યા હતા. તેણે 1 સિક્સ અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 40 રન કર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા ફરી એકવાર ઝડપથી આઉટ થયો હતો. તેણે 19 રન બનાવ્યા હતા.

શ્રીલંકાની બોલીંગ ઈનીંગ

બીજી વન ડે મેચમાં શ્રીલંકન બોલરો ભારતીય ટીમ પર હાવી રહ્યા હતા. ફરી એકવાર તક મળતા જ ભારતીય બેટ્સમેનો પર હાવી થતા મોટી ઈનીંગ ભારતીય બેટ્સમેનો રમી શક્યા નહોતા. પ્રવિણ જયાવિક્રમાએ 3 વિકેટ ઝડપી હતી. પ્રવિણે 10 ઓવરમાં 59 રન આપ્યા હતા. અકિલા ધનંજયાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 44 રન આપ્યા હતા. દશમંથા ચામિરાએ 2 વિકેટ, દાશુન શનાકા અને ચામિકા કરુણારત્નેએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IND vs SL: ભાવનગરના ચેતન સાકરિયાને મળી વન ડે કેપ, 5 ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">