IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન અને હાર્દિક પંડ્યા ઉપરાંત વધુ એક ખેલાડી આગેવાનીનો દાવેદાર

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી જૂન માસમાં ઇંગ્લેંડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ રમવાની છે. ટીમ ઇન્ડીયા (Team India) જુલાઇ માસમાં શ્રીલંકા (SriLanka) નો પ્રવાસ ખેડશે.

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન અને હાર્દિક પંડ્યા ઉપરાંત વધુ એક ખેલાડી આગેવાનીનો દાવેદાર
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 11, 2021 | 8:16 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી જૂન માસમાં ઇંગ્લેંડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ રમવાની છે. ટીમ ઇન્ડીયા (Team India) જુલાઇ માસમાં શ્રીલંકા (SriLanka) નો પ્રવાસ ખેડશે.આ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ કોણ સંભાળશે તે ચર્ચા ખૂબ જ જાગી ઉઠી છે.

BCCI ના સૂત્રએ સમાચાર સંસ્થા સમક્ષ જણાવ્યુ હતુ કે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઇ શક્યુ કે, શ્રેયસ ઐયર પુરી રીતે ઇજાથી સ્વસ્થ થયો છે કે નહી. તે શ્રીલંકા ના પ્રવાસ માટે જવા ફિટ થઇ જશે કે કેમ. સામાન્ય રીતે જે પ્રકારની સર્જરી થઇ છે, તેના બાદ આરામ અને રિહૈબ અને તાલીમ કરીને પરત ફરવા સુધીમાં ઓછામાં ઓછા ચારેક મહિના નો સમય પસાર થઇ શકે છે.

આગળ એ પણ કહ્યુ હતુ કે, જો શ્રેયસ ઐયર ઉપલબ્ધ થઇ શકે છે તો, તે કેપ્ટન તરીકે પ્રથમ પસંદ બની શકે છે. શિખર ધવનની બંને આઇપીએલ સારી રહી છે. તે સૌથી સિનીયર ખેલાડીમાં પણ હશે, જે પસંદગી માટે ઉપલબ્ધ હશે. તે પણ ખૂબ મોટો દાવેદાર હશે. સાથે જ તેણે પાછળના આઠેક મહીનામાં ભારતીય ટીમ માટે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હાર્દીક પંડ્યા ને લઇને કહ્યુ હતુ કે, હા, હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડીયન્સ માટે બોલીંગ નથી કરી રહ્યો અને તે ભારતીય ટીમ માટે પણ તે બોલીંગ નથી કરી રહ્યો. આમ પણ તે એક ખેલાડી છે જે એક્સ ફેક્ટર લાવે છે. તે પણ એક ઉપલબ્ધ વિકલ્પ હોઇ શકે છે. પ્રદર્શનની રીતે જોવામાં આવે તો, તેની સાથે રમનારાઓના રીતે તે અલગ છાપ છોડવામાં સફળ રહે છે. આમ પણ કોણ જાણે છે કે, વધારે જવાબદારી તેની અંદર થી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">