IND vs NZ: કાનપુર ટેસ્ટ દરમિયાન ખૂબ વાયરલ ‘ગુટખા મેન’ આવ્યો સામે, સાથે રહેલી યુવતીનો ખુલાસો કરવા સાથે પાડ્યો ફોડ

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી કાનપુર ટેસ્ટ (Kanpur Test) દરમિયાન એક યુવક અને યુવતીની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ છે, જે યુવકના મોંઢામાં ગુટખા હોવાનુ માની લોકોએ તસ્વીર વાયરલ કરી હતી.

IND vs NZ: કાનપુર ટેસ્ટ દરમિયાન ખૂબ વાયરલ 'ગુટખા મેન' આવ્યો સામે, સાથે રહેલી યુવતીનો ખુલાસો કરવા સાથે પાડ્યો ફોડ
Viral 'Gutkha Man'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:42 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ કાનપુર (Kanpur Test) માં રમાઇ રહી છે. ભારતીય ટીમે (Team India) પ્રથમ દિવસે શાનદાર રમત દર્શાવી હતી. જ્યારે બીજા દિવસે ન્યુઝીલેન્ડના ઓપનરોએ જવાબમાં મચક આપી નહોતી. મેચના પ્રથમ દિવસે મોંઢામાં ગુટખાં હોય એવી સ્થિતીમાં એક પ્રેક્ષક ફોનમાં વાત કરી રહ્યો હતો. આ દરમ્યાન તેની બાજુમાં એક યુવતી પણ બેઠેલી હતી. જે તસ્વીપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી. પરંતુ હવે આ ‘ગુટખા મેન’ મીડિયા સામે આવ્યો છે.

ગુટખા મેન (Gutkha Man) તરીકે સોશિયલ મીડિયામાં જાણીતા બનેલા આ યુવકે મીડિયા સામે ખુલાસો કર્યો છે. તેણે પોતાના મોંઢામાં ગુટખા નહીં પરંતુ મીઠી સોપારી હોવાનુ કહ્યુ હતુ. સાથે જ મેચ નિહાળવા સમયની વાયરલ થયેલી એ તસ્વિરમાં દેખાઇ રહેલી યુવતી અંગે પણ તેણે ફોડ પાડ્યો હતો. સાથે જ તેણે હવે થી આ પ્રકારે મોંઢામાં સોપારી કે મસાલા નહી ખાવાનો દાવો કર્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કાનપુર ટેસ્ટના બીજા દિવસની રમત દરમ્યાન આ યુવક મીડિયા સામે સ્વંય જ આવી પહોંચ્યો હતો. તેણે પોતાની ઓળખ પણ મીડિયા સમક્ષ આપી હતી. યુવકે વાચચીત દરમ્યાન કહ્યુ હતુ કે, તે વાયરલ થયેલો ફોટો મારો જ છે. પોતે સર્વોદય નગરનો રહેવાસી છે અને તેની બાજુમાં દેખાઇ રહેલી યુવતી તેની બહેન છે. તે પોતાની બહેન સાથે મેચ નિહાળવા માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમાં ગયો હતો. તસ્વિરમાં દેખાય છે તે મે કોઇ મસાલો કે ગુટખા નહી પરંતુ મીઠી સોપારી ચાવી હતી. પોતાની ઓળખ તેણે શોભિત પાન્ડેય તરીકેની આપી હતી.

વાયરલ થતાં ખુશ, આ વાત પર નિરાશ

સોશિયલ મીડિયામાં પોતાના ફોટો વાયરલ થવાને લઇને જાણીતા લોકો અને સ્ટાર લોકોએ તેના ફોટાને શેર કરવા અને કોમેન્ટ કરવાને લઇ પોતે ખુશખુશાલ છે. શોભિતે પોતાની બહેન સાથેની તસ્વિર પર કરેલી કેટલીક કોમેન્ટને લઇને નારાજગી પણ દર્શાવી હતી. કેટલાક લોકોએ તેની બહેન સાથેની તસ્વિર પર અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યુ હતુ, લોકોએ લખતા પહેલા એ પણ યાદ રાખવુ જોઇએ તસ્વિરમાં બહેન-દિકરી હોઇ શકે છે, વિચાર્યા વિના અપશબ્દોનો ઉપયોગ ના કરવો જોઇએ.

આ પણ વાંચોઃ  IND vs NZ: શ્રેયસ અય્યર ગોળ કેપ પહેરીને મેદાને ઉતરેલો જોઇ ગાવાસ્કરે પૂછ્યુ મારી આપેલી ‘ડેબ્યૂ કેપ’ ક્યાં ગઇ, તો આવો મળ્યો જવાબ

આ પણ વાંચોઃ Hardik Pandya: કપિલે દેવે પૂછી લીધો તીખો સવાલ, શું હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કહી શકાય?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">