ભારત Vs ન્યુઝીલેન્ડ, 3rd ODI, Live Streaming: મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

IND Vs NZ, 3rd ODI, ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારત પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળી છે અને બીજી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. હવે છેલ્લી મેચમાં તેનો પ્રયત્ન સીરિઝ જીત મેળવવાનો રહેશે.

ભારત Vs ન્યુઝીલેન્ડ, 3rd ODI, Live Streaming: મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી મેચ 30 નવેમ્બરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 4:30 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારના રોજ ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાશે. સિરીઝમાં 1-0થી આગળ ન્યુઝીલેન્ડનો પ્રયત્ન સિરીઝ પર કબ્જો મેળવવાનો રહેશે. જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપ વાળી ટીમનો પ્રયત્ન છેલ્લી મેચને જીતમાં ફેરવવાનો રહેશે. ન્યુઝીલેન્ડે પ્રથમ વનડે 7 વિકેટથી જીતી સિરીઝમાં લીડ મેળવી હતી,પરંતુ વરસાદના કારણે બીજી વનડે રદ થઈ હતી. જેનાથી ભારતને નુકસાન થયું હતુ. ભારતને સિરીઝ જીતવાની આશા પણ પાણી ફર્યું હતુ. હવે ભારતીય ક્રિકેટ ટીમનો પ્રયત્ન ત્રીજી મેચ જીતી સિરીઝમાં બરાબરી કરવા પર રહેશે. આ પહેલા ભારતે 3 મેચની ટી20 સિરીઝ 1-0ના અંતરથી જીતી હતી.

હેગ્લે ઓવલના મેદાનની વાત કરીએ તો ભારતે આ મેદાન પર અત્યારસુધી એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લી વખત 2020માં અહિ ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. ન્યુઝીલેન્ડનું પલડું આ મેદાન પર ખુબ ભારે છે.યજમાને આ મેદાન પર 11માંથી 10 મેચ જીતી હતી.

ક્યાં ક્યારે અને કઈ રીતે જોઈ શકશો મેચ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ક્યારે રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી મેચ 30 નવેમ્બર, બુધવારના રોજ રમાશે.

ક્યાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે મેચ ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાશે.

ભારત-ન્યૂઝીલેન્ડ ત્રીજી ODI ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ODI સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને ટોસ સવારે 06:30 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડેનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ODIનું લાઈવ પ્રસારણ DD Sports પર થશે.

ભારત-ન્યૂઝીલેન્ડ ત્રીજી વનડેનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઈમ પર જોઈ શકાશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">