India vs New Zealand, 1st ODI, Live Streaming: જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

Ind Vs NZ, 1st ODI: ભારતીય ટીમમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જેના કારણે કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં છે.

India vs New Zealand, 1st ODI, Live Streaming: જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
1st ODI માં શિખર ધવન સુકાન સંભાળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 9:41 PM

ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ટીમની નજર હવે વનડે સીરીઝ પર છે. સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે ઓકલેન્ડમાં રમાવાની છે. ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ આ શ્રેણી માટે ટીમનો ભાગ નથી અને વનડે શ્રેણી માટે શિખર ધવનને સુકાની સોંપવામાં આવી છે. ટી20 સિરીઝની જેમ આ સિરીઝમાં પણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની શ્રેષ્ઠ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા, કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલી, ટીમ મેનેજમેન્ટના પ્રિય કેએલ રાહુલ, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને વનડેમાં નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ શ્રેણીમાં નથી રમી રહ્યા.

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતને 2020માં ન્યૂઝીલેન્ડના હાથે 0-3થી શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ભૂતકાળની આ હારને ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માંગે છે. ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની શરૂઆત થવામાં માત્ર 11 મહિના બાકી છે અને દરેકને શુક્રવારથી શરૂ થનારી શ્રેણીથી ભારતના મિડલ ઓર્ડર અને બોલિંગ આક્રમણ વિશે પ્રારંભિક ખ્યાલ આવશે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ 25 નવેમ્બર, શુક્રવારના રોજ રમાશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારત-ન્યુઝીલેન્ડ પ્રથમ ODI મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODI ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને ટોસ સવારે 06:30 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODIનું લાઈવ ટેલિકાસ્ટ દૂરદર્શન પર થશે.

ભારત-ન્યૂઝીલેન્ડ 1લી ODIનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODIનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાશે.

ત્રણ વનડે મેચનું શેડ્યૂલ

પ્રથમ ODI – 25 નવેમ્બર – શુક્રવાર – પ્રથમ ODI – સવારે 7 વાગ્યે

બીજી ODI – 27 નવેમ્બર – રવિવાર – બીજી ODI – સવારે 7 વાગ્યે

ત્રીજી ODI – 30 નવેમ્બર – બુધવાર – ત્રીજી ODI – સવારે 7 વાગ્યે

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">