IND vs ENG: વિરાટ કોહલીએ નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરી રહ્યો છે, BCCI એ શેર કર્યો વિડીયો

વિરાટ કોહલી (Virat Kohli ) ના બેટથી છેલ્લા કેટલાક સમયથી શતક નથી આવી રહ્યુ. કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) દરમ્યાન મોટી ઇનીંગ રમવા માટે શક્ય તમામ પ્રયાસ કરી લેશે.

IND vs ENG: વિરાટ કોહલીએ નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરી રહ્યો છે, BCCI એ શેર કર્યો વિડીયો
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:06 PM

ટીમ ઇન્ડીયા (Team India) અને કાઉન્ટી ઇલેવન વચ્ચે ડરહમમાં પ્રેકટીશ મેચ રમાઇ રહી છે. જેમાં વિરાટ કોહલી (Virat Kohli ) ભાગ નથી લઇ રહ્યો. ભારતીય ટીમના બોલરોએ કાઉન્ટી ઇલેવન (County Eleven) સામેની મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ છે. જોકે વિરાટ કોહલીએ પ્રેકટીશની બાબતમાં કોઇ જ કચાસ બાકી રહી નથી. તે નેટ પ્રેકટીશ કરી રહ્યો છે. સાથે જ એ દરમ્યાન શાનદાર શોટ્સ લગાવવાની પ્રકટીશ કરી રહ્યો છે.

BCCI એ વિરાટ કોહલીના અભ્યાસનો વિડીયો શેર કર્યો છે. જેમાં તે બેટીંગ અભ્યાસ દરમ્યાન શોટ્સ લગાવી રહ્યો છે. તે ખૂબ સરસ રીતે બોલને મીડલ કરતો પણ વિડીયોમાં જોઇ શકાય છે. વિરાટ કોહલીને પીઠમાં જકડાઇ જવાની ફરીયાદ રહેતા, તેને કાઉન્ટી ઇલેવન સામેની મેચથી આરામ અપાયો છે. વિરાટ કોહલીને BCCI ની મેડીકલ ટીમે આરામ આપવા માટેનો નિર્ણય લીધો હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વિરાટ કોહલીના કાઉન્ટી ઇલેવન સામે નહી રમવાને લઇ સવાલો ઉઠવા લાગ્યા હતા. જોકે ત્યાર બાદ BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) બતાવ્યુ હતુ કે, વિરાટ કોહલીએ સોમવારે સાંજે પીઠમાં જકડાઇ જવાનો અહેસાસ કર્યો હતો. જેને લઇ BCCI ની મેડીકલ ટીમ દ્વારા તેને ત્રણ દિવસીય ફર્સ્ટ ક્લાસ મેચથી આરામ આપવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ કહ્યુ હતુ કે, અજીંક્ય રહાણે (Ajinkya Rhane) ને ડાબા પગની માંશપેશીઓની આસપાસ હળવો સોજો જણાયો છે.

આગામી 4 ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમવાની શરુઆત થનારી છે. બંને દેશોની ટીમ વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાનારી છે. આ માટે ઇંગ્લેન્ડે તેમની ક્રિકેટ ટીમ ઘોષીત કરી દીધી છે. જ્યારે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હવે કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ચુક્યો છે. તે આગામી બીજી અભ્યાસ મેચમાં સામેલ થશે. ભારતીય ટીમ WTC Final હાર્યા બાદ હવે ટેસ્ટ શ્રેણી જીતવા મહેનત કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Tokyo olympics: રમતોના મહાકુંભ ઉપર કોરોનાનો ખતરો, ટોકયોમાં સામે આવ્યા કોરોનાના 1832 નવા કેસ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">