IND vs ENG: ભારતીય ઝડપી બોલરોનો ફેન થયો પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન, કહ્યુ આવી લાઇન-અપ પહેલા નથી જોઇ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યુ હતુ કે, બુમરાહે (Jasprit Bumarh) પ્રથમ ઇનીંગમાં ચાર વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડને તેણે બેકફુટ પર લાવી દીધુ હતુ. જો રુટ એ પ્રથમ ઇનીંગમાં પણ ફીફટી લગાવી હતી. પરંતુ બુમરાહે તેને બેંટીગમાં સહજતા અનુભવવા દીધી નહોતી.

IND vs ENG: ભારતીય ઝડપી બોલરોનો ફેન થયો પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન, કહ્યુ આવી લાઇન-અપ પહેલા નથી જોઇ
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:37 PM

નોંટિંગહામમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય પેસ બોલરોએ શાનદાર બોલીંગ કરી હતી. કેપ્ટન જો રુટ (Joe Root) ના 109 રન છતાં ઇંગ્લેન્ડ બીજી ઇનીંગમાં 303 રન જ બનાવી શક્યા હતા. ભારતને 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ભારતીય બોલરો સામે રુટ ઉપરાંત કોઇ પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જસપ્રિત બુમરાહ (Jasprit Bumarh) અને ઝડપી બોલરોએ જે રીતે યજમાન ટીમના બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા છે. તે જોઇને પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક (Inzmam Ul Haq) ખૂબ જ પ્રભાવિત થયો છે. તેણે ભારતીય બોલરોની ખૂબ પ્રશંસા કરી છે.

હકે, સોશિયલ મીડિયા વિડીયો દ્વારા કહ્યુ હતુ કે, પ્રથમ દિવસે પોતાની ઝડપી બોલીંગ વડે ટીમ ઇન્ડીયાએ સિરીઝ માટે લય પકડી લીધી છે. તેમણે તુરત જ ઇંગ્લેન્ડને બેકફુટ પર લાવી દીધુ છે. ઉપમહાદ્વીપના બોલરોને મોટેભાગે પ્રથમ ટેસ્ટમાં મુશ્કેલી થતી હોય છે. કારણ કે, ઇંગ્લેન્ડમાં બોલીંગ લાઇન અલગ અલગ હોય છે. ટીમ ઇન્ડીયાના બોલરો એ ઇંગ્લેન્ડના બેટ્સમેનોનુ મનોબળ નબળુ કરી દીધુ છે.

આવી ભારતીય બોલીંગ લાઇન-અપ ક્યારેય જોઇ નથી.

ઇંઝમામ એ કહ્યુ કે, બુમરાહે પ્રથમ ઇનીંગમાં ચાર વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડને બેકફુટ પર લાવી દીધુ છે. જો રુટએ પ્રથમ ઇનીંગમાં પણ અર્ધશતક લગાવ્યુ છે. પરંતુ બુમરાહે તેને ક્યારેય સહજ અનુભવવા નહોતુ દીધુ. મહંમદ શામી અને સિરાજ જેવા અન્ય ઝડપી બોલર પણ શાનદાર છે. મે આવી ભારતીય ઝડપી બોલીંગ લાઇન-અપ ક્યારેય નથી જોઇ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યુ, ટીમ ઇન્ડીયાએ પહેલા પણ ખૂબ સારા ઝડપી બોલર તૈયાર કર્યા છે. જોકે વર્તમાન ભારતીય ઝડપી બોલરો પાસે હકિકતમાં ઝડપી બોલરો વાળી આક્રમકતા છે. જ્યારે તમારી પાસે આક્રમક ઝડપી બોલર હોય, તો આ પ્રકારનુ પ્રદર્શન આવવુ નક્કી છે.

બુમરાહે મચાવ્યો કહેર

પ્રથમ ઇનીંગમાં ચાર વિકેટ ઝડપવા બાદ બુમરાહે બીજી ઇનીંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે સિરાઝ અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી. 209 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમે કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી. તેણે 26 રન બનાવ્યા હતા. ભારત ને જીત માટે 157 રનની પાંચમાં દિવસની રમતની શરુઆતે જરુર હતી. વરસાદને લઇને પાંચમાં દિવસની રમત સમય પર શરુ થઇ શકી નહોતી.

આ પણ વાંચોઃ જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?

આ પણ વાંચોઃ સેનાના સૂબેદાર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશકાળનો કર્યો અંત, જાણો કેવી રીતે ?

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">