Ind vs Eng, 2nd Test Preview : ઇજાગ્રસ્ત ઇંગ્લેન્ડ પર ભારત કરશે ચઢાઇ, લૉડ્સની મેચ જીતી સીરીઝમાં મેળવશે લીડ ?

ઇતિહાસ રહ્યો છે કે લૉડ્સમાં ઇંગ્લેન્ડે વધારે સફળતા મેળવી છે.  પરંતુ એવુ પણ નથી કે ભારતીય ટીમ આને ક્યારેય જીતી નથી. છેલ્લા 18 મોકામાં 2 વાર ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડનો અભેદ કિલ્લો પોતાના નામે કરવામાં સફળ રહી. છેલ્લે 2014માં લોડ્સ જીત્યુ હતું.   આ વખતે 7 વર્ષ જૂની એ સફળતાને રિપિટ કરવાનો સમય આવી ગયો છે.

Ind vs Eng, 2nd Test Preview :  ઇજાગ્રસ્ત ઇંગ્લેન્ડ પર ભારત કરશે ચઢાઇ, લૉડ્સની મેચ જીતી સીરીઝમાં મેળવશે લીડ ?
ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 1:56 PM

Ind vs Eng, 2nd Test Preview: નોટિંગહામમાં ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું. ટેસ્ટ મેચના છેલ્લા દિવસે વરસાદે પાણી ફેરવી નાખ્યુ.પરંતુ હવે તે ઉપર ઉઠવાનો સમય છે.  જે થયુ તે ભૂલીને નવી લડાઇ લડવાનો મોકો છે. જે ક્રિકેટના મક્કા લૉર્ડસ (Lord’s) પર થવાની છે.

ઇતિહાસ રહ્યો છે કે લૉડ્સમાં ઇંગ્લેન્ડે વધારે સફળતા મેળવી છે.  પરંતુ એવુ પણ નથી કે ભારતીય ટીમ આને ક્યારેય જીતી નથી. છેલ્લા 18 મોકામાં 2 વાર ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડનો અભેદ કિલ્લો પોતાના નામે કરવામાં સફળ રહી. છેલ્લે 2014માં લોડ્સ જીત્યુ હતું.   આ વખતે 7 વર્ષ જૂની એ સફળતાને રિપિટ કરવાનો સમય આવી ગયો છે.

જે રીતે ટીમ ઇન્ડિયા (Team India) નૉટિંઘમ (Nottingham)માં રમી એ નજરથી મોકો સારો છે.   લૉડ્સમાં વિજયની તક એટલા માટે પણ સારી છે કારણ કે ઇંગલેન્ડના કેટલાક ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓમાં ઇંગ્લેન્ડના બે અનુભવી બૉલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ સામેલ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઈજાને કારણે બ્રોડ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે એન્ડરસનની રમતથી સસ્પેન્સ સર્જાયું છે. આવામાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના ઓછા અનુભવી પેસ એટેકનો ફાયદો ઉઠાવી શકે છે. ફિટનેસ ભારતીય ટીમની પણ સમસ્યા છે.પરંતુ અહીં બેક-અપ તરીકે અનુભવી ખેલાડીઓની ફોજ છે.

સ્પષ્ટ છે કે હાલની પરિસ્થિતીને જોતા ભારતના તરફમાં સ્થિતિ લાગી રહી છે પરંતુ ઇતિહાસ ઇંગ્લેન્ડ (England) સાથે છે. ઇંગ્લેન્ડની જમીન પર ટીમ ઇન્ડિયા 64મી વાર સામે હશે.આ પહેલા  રમાયેલી 63 ટેસ્ટમાં જીત માત્ર 7માં જ મળી શકી છે. 34 ટેસ્ટ ભારતે ગુમાવી છે જ્યારે 22 ડ્રો રહી છે. જ્યારે લૉડ્સમાં ભારતે 18માંથી 12 ટેસ્ટ ગુમાવી છે. 4 ડ્રો રહી છે જ્યારે માત્ર 2 જીતી છે.

ભારતીય પ્લેઇંગ 11માં 2 બદલાવ થઇ શકે તેમ છે આમાંથી એક શાર્દુલ ઠાકુરનો છે. હૈમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ ટેસ્ટથી બહાર થઇ ચૂક્યા છે. બીજો બદલાવ ઇશાંત શર્મા જેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યામાં આપી શકાય છે. લૉડ્સના મેદાન પર ઇશાંતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમણે 2014માં લૉડ્સમાં ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બીજા દાવમાં તેમણે 74રન પર 7 વિકેટ મેળવી હતી અને મેચના હીરો બન્યા હતા.

આ પણ વાંચોIND vs ENG: લોર્ડ્સ ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડી ઘાયલ, પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે આ દિગ્ગજો વચ્ચે સ્પર્ધા

આ પણ વાંચોTokyo olympics: ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 24 વર્ષની ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીનું મોત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">