IND vs END : ઈગ્લેન્ડ સામેની ત્રીજી-ચોથી ટેસ્ટ મેચ માટેની ટીમ જાહેર, ઉમેશ યાદવનો સમાવેશ

IND vs END : અમદાવાદના મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આતંરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે યોજાનાર ઈગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ભારતે ટીમની જાહેરાત કરી છે.

IND vs END : ઈગ્લેન્ડ સામેની ત્રીજી-ચોથી ટેસ્ટ મેચ માટેની ટીમ જાહેર, ઉમેશ યાદવનો સમાવેશ
umesh yadav come back
Follow Us:
| Updated on: Feb 17, 2021 | 4:18 PM

ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટેની ટીમમાં ઉમેશ યાદવ પરત ફર્યો છે. જો કે કુલદિપ શર્મા પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે. ચાર ટેસ્ટ મેચની આ શ્રેણીમાં ભારત અને ઈગ્લેન્ડ બન્ને એક એક મેચ જીતીને બરાબરી ઉપર છે. હવે પછીની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ, અમદાવાદમા રમાશે. જેમાં ત્રીજી ટેસ્ટમેચ, આગામી 24 ફેબ્રુઆરીથી પિંક બોલથી ડે નાઈટ ટેસ્ટ મેચ મોટેરાના સરદાર પટેલ સ્ટેડીયમમાં રમાશે. પહેલી ટેસ્ટમેચ ઈગ્લેન્ડે 227 રનથી જીત્યુ હતું તો બીજી ટેસ્ટ મેચ ભારત 317 રને જીત્યુ હતું.

ભારતની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન) રોહીત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અંજીક્ય રહાણે (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, હાર્દીક પંડ્યા, ઋષભ પંત ( વિકેટ કિપર), રિધ્ધીમાન સહા, આર. અશ્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમંદ સિરાઝ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">