Cricket: ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ ડ્રેસ જ કેમ પહેરતા હોય છે? વર્ષોથી જોડાયેલુ છે આ ખાસ કારણ

ક્રિકેટ જગતમાં આ સફેદ પોશાકને અંગ્રેજીમાં 'ફ્લેનલ્સ' નામથી જાણવામાં આવે છે. પોશાકમાં મુખ્યત્વે ટ્રાઉઝર, શર્ટ, જમ્પર (શર્ટની ઉપર પહેરાતુ વસ્ત્ર) જોકસ્ટ્રેપ (આંતરિક ઈજાથી રક્ષણ આપતુ) સામેલ હોય છે.

Cricket: ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ ડ્રેસ જ કેમ પહેરતા હોય છે? વર્ષોથી જોડાયેલુ છે આ ખાસ કારણ
Test cricket team
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 22, 2021 | 6:33 PM

ક્રિકેટને જેન્ટલ મેન ગેમ તરીકે ઓળખવામાં આવે છે. વન ડે અને T20 ક્રિકેટમાં રંગ બે રંગી કપડાઓમાં ક્રિકેટરો આકર્ષક લાગતા હોય છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટ (Test cricket)માં સફેદ યુનિફોર્મ (White uniform)માં જોવા મળતા હોય છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ફેન્સને પણ સવાલ એ થતો હોય છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ કેમ સફેદ યુનિફોર્મમાં જ જોવા મળતા હોય છે. ટેસ્ટ ક્રિકેટમાં કેમ રંગીન કપડા ખેલાડીઓ નથી પહેરતા હોતા. એના માટે પણ કંઈક ખાસ કારણ છે. ક્રિકેટની શરુઆત 19મી સદીમાં થઈ હતી. પરંતુ તેનો વિકાસ 19મી સદી બાદ જ થયો હતો.

સન 1900 પહેલા ક્રિકેટમાં એક ચોક્કસ ડ્રેસ કોડ નહોતો રહેતો. ખેલાડી સાધારણ કપડા પહેરીને જ મેદાનમાં ઉતરતા હતા. જોકે 1900મી સદી બાદ ક્રિકેટ એક પ્રોફેશનલ રમત તરીકે ઉભરી ચુકી હતી. આમ ક્રિકેટમાં ડ્રેસ કોડને મહત્વ મળવા લાગ્યુ હતુ.

અગાઉ ટેસ્ટ ક્રિકેટ 6 દિવસ માટે રમવામાં આવતી હતી. જે સવારથી સાંજ સુધી રમાતી હતી. આ દરમ્યાન ખેલાડીઓએ તડકાને ખૂબ સહેવો પડતો હતો. તડકામાં સફેદ રંગ રાહત આપનારો માનવામાં આવે છે. જેને લઈને ટેસ્ટ ક્રિકેટે સફેદ રંગને અપનાવ્યો હતો. ધીરે ધીરે ટેસ્ટ ક્રિકેટ સાથે તે રંગ કાયમી બની ચુક્યો હતો.

ક્રિકેટ જગતમાં આ સફેદ પોશાકને અંગ્રેજીમાં ‘ફ્લેનલ્સ’ નામથી જાણવામાં આવે છે. પોશાકમાં મુખ્યત્વે ટ્રાઉઝર, શર્ટ, જમ્પર (શર્ટની ઉપર પહેરાતુ વસ્ત્ર) જોકસ્ટ્રેપ (આંતરિક ઈજાથી રક્ષણ આપતુ) સામેલ હોય છે. શરુઆતમાં જોકસ્ટ્રીપ સાયકલીંગ માટે ઉપયોગી હતુ. બાદમાં તેને ક્રિકેટમાં ક્રિકેટરોને ઈજાથી સુરક્ષિત રાખવા અનિવાર્ય કરી દેવાયુ હતુ.

સમય જતા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ક્રિકેટરોના ડ્રેસ વધારે ઈલાસ્ટીક ના ઉપયોગ સાથે બનાવવામાં આવે છે. કારણ કે ખેલાડીઓ મેદાનમાં ડાઈવ લગાવતા ઈજાથી બચી શકે અને આરામથી પોતાનુ કાર્ય કરી શકે. સફેદ ડ્રેસ પહેરવોએ પણ દરેક ક્રિકેટરોને માટે સપનુ હોય છે. જેને પુરુ કરવા ખેલાડી ક્રિકેટમાં આકરી મહેનત કરી છુટતા હોય છે.

આ પણ વાંચો: Tokyo Olympics: 148 ખેલાડીઓને લાગ્યો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, IOAએ આપી જાણકારી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">