BCCIને નજર અંદાજ કરી T20 ટુર્નામેન્ટ રમાડી દીધી, હવે આ રાજ્યના ક્રિકેટરો પર લાગી શકે છે પ્રતિબંધ

વિવાદોમાં ઘેરાયેલા રહેલા બિહાર ક્રિકેટ સંઘ (BCA) એ તેના રજિસ્ટર્ડ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એ ક્રિકેટરો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. કારણ કે BCCI ના નિર્દેશો બાદ પણ અનઅધિકૃત બિહાર ક્રિકેટ લીગ (BCL) નુ આયોજન નથી રોકવામાં આવી રહ્યુ.

BCCIને નજર અંદાજ કરી T20 ટુર્નામેન્ટ રમાડી દીધી, હવે આ રાજ્યના ક્રિકેટરો પર લાગી શકે છે પ્રતિબંધ
BCCI
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 30, 2021 | 10:24 AM

વિવાદોમાં ઘેરાયેલા રહેલા બિહાર ક્રિકેટ સંઘ (BCA) એ તેના રજિસ્ટર્ડ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટરો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. કારણ કે BCCI ના નિર્દેશો બાદ પણ અનઅધિકૃત બિહાર ક્રિકેટ લીગ (BCL) નુ આયોજન નથી રોકવામાં આવી રહ્યુ. BCL નુ આયોજન 20 થી 26 માર્ચ વચ્ચે પટણામાં આયોજન કરવામા આવ્યુ હતુ. ટુર્નામેન્ટમાં પાચ ટીમોએ હિસ્સો લીધો હતો, જેમાં દરભંગા ડાયમંડ્સ (Darbhanga Diamonds) વિજેતા રહ્યુ હતુ. જેનુ પ્રસારણ યૂરોસ્પોર્ટસ (EuroSports) ચેનલ પર કરવામાં આવ્યુ હતુ.

BCCI એ 23 માર્ચે પત્ર લખીને BCA ને કહ્યુ હતુ કે, તેમની T20 લીગને મંજૂરી મળી નથી અને તેને તુરત જ રોકી દેવી જોઇએ. બીસીએ ના અધિકારીઓએ જોકે તે પત્ર ને નજર અંદાજ કરીને ટુર્નામેન્ટનુ આયોજન જારી રાખ્યુ હતુ. બીસીસીઆઇએ પત્રમાં લખ્યુ હતુ કે, જો બીસીએ ટુર્નામેન્ટને રદ નથી કરતી તો તેણે બોર્ડના સંવિધાન અનુસાર પ્રતિબંધ ઉઠાવવો પડશે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, અમે બિહાર રાજ્યમાં ક્રિકેટ સંસ્કૃતિ તૈયાર કરવાના નિરંતર પ્રયાસોની સરાહના કરીએ છીએ. અમે આપને આશ્વત કરીએ છીએ કે બીસીસીઆઇ ના નિયમો મુજબ બીસીએ સહયોગ કરશે. આ માટે બીસીસીઆઇ આપને T20 ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્દેશ કરે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પત્ર અનુસાર, જો બીસીએ આ T20 ટુર્નામેન્ટને રદ નથી કર્યો તો, બીસીસીઆઇ ના નિયમ અને દિશાનિર્દેશોનુસાર ગેરમાન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ માનવામાં આવશે. સાથે જ બીસીસીઆઇ ના નિયમોનુસાર પ્રતિબંધ માટે પણ બીસીએ ઉત્તરદાયી રહેશે. બીસીસીઆઇએ આ ઉપરાંત પણ કહ્યુ હતુ કે, બોર્ડના મૌનને બીસીએ અધિકારીઓએ મંજૂરી માનીને ટૂર્નામેન્ટને આગળ વધારી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">