ICC Test Rankings: રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી, જેસન હોલ્ડરને પાછળ રાખી દીધો

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મેચમાં મહત્વનો ખેલાડી છે. જાડેજાને લઈને જ ICC તરફથી ટીમ ઈન્ડીયાને સારા સમાચાર મળ્યા છે. કારણ કે લાંબા સમય બાદ કોઈ ભારતીય ઓલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગ (Test rankings)માં ટોચ પર પહોંચ્યો છે.

ICC Test Rankings: રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી, જેસન હોલ્ડરને પાછળ રાખી દીધો
Ravindra Jadeja
Follow Us:
| Updated on: Jun 23, 2021 | 5:45 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી મેચ દરમ્યાન ટીમ ઈન્ડીયાને માટે સારા સમાચાર સામે આવ્યા છે. ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ મેચનો આજે અંતિમ દિવસ છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મેચમાં મહત્વનો ખેલાડી છે. જાડેજાને લઈને જ ICC તરફથી ટીમ ઈન્ડીયાને સારા સમાચાર મળ્યા છે. કારણ કે લાંબા સમય બાદ કોઈ ભારતીય ઓલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગ (Test rankings)માં ટોચ પર પહોંચ્યો છે.

રવિન્દ્ર જાડેજા હવે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ચુક્યો છે. જાડેજાએ વેસ્ટઈન્ડીઝના તોફાની ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ( Jason Holder)ને પાછળ છોડી દીધો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડર સ્વરુપે રવિન્દ્ર જાડેજા પાસે હાલમાં 386 પોઈન્ટ છે. જ્યારે 384 પોઈન્ટ સાથે જેસન હોલ્ડર બીજા સ્થાન પર છે. ત્રીજા સ્થાન પર બેન સ્ટોક્સ છે, જે 377 પોઈન્ટ ધરાવે છે. ભારતીય સ્ટાર સ્પિનર આર અશ્વિન 353 પોઈન્ટ સાથે ચોથા ક્રમાંક પર છે. શાકિબ અલ હસન 338 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનના રુપમાં ક્વિન્ટન ડિકોકે ટોપ ટેનમાં સ્થાન હાંસલ કરી લીધુ છે. જ્યારે બોલીંગ રેન્કિંગમાં ટોપ 10માં કોઈ નવા બોલરની જગ્યા થઈ શકી નથી. જોકે કાગિસો રબાડા અને મિશેલ સ્ટાર્કે  કેટલાક સ્થાનની છલાંગ લગાવી છે. ટેસ્ટ રેન્કીંગમાં બેટ્સમેનમાં ટોચના ક્રમ પર સ્ટીવ સ્મિથ છે. જ્યારે બોલીંગમાં નંબર વન પર પેટ કમિન્સ છે. જોકે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ થોડોક ફેરફાર સર્જાઈ શકે છે.

ટોચ પર ટકવા શાનદાર દેખાવની જરુરી

રવિન્દ્ર જાડેજાએ નંબર વનનું સ્થાન જાળવી રાખવા માટે તેની ઈનીંગમાં તેણે બેટીંગ કરવી પડશે. તેણે સારી ઈનીંગ રમવા ઉપરાંત કેટલીક વિકેટ પણ ભારતીય ટીમ માટે નિકાળવી પડશે. જેમાં સફળ થશે તો તેના રેટીંગ પોઈન્ટ વધી જશે અને નંબર વનનું તેનુ સ્થાન મજબૂત બની શકે છે. કારણ કે નંબર ટુના સ્થાન સાથેનું તેનું પોઈન્ટ અંતર વધી શકે.

આ પણ વાંચો: WTC Final: સાઉથમ્પટનના સ્ટેડિયમમાં આ બેટ્સમેન જાતિવાદી ટીપ્પણીનો શિકાર, ICC એ હાથ ધરી કાર્યવાહી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">