300 મેચ, 4 વર્લ્ડ કપ ICCએ પ્રથમ વખત મહિલા FTP પ્રોગ્રામની જાહેરાત કરી, આ રહ્યું ભારતનું શેડ્યૂલ

ICCએ મંગળવારે પહેલીવાર મહિલા ક્રિકેટમાંં FTP (ફ્યુચર ટૂર પ્રોગ્રામ)ની જાહેરાત કરી. અગાઉ માત્ર પુરૂષોના ક્રિકેટ FTP કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

300 મેચ, 4 વર્લ્ડ કપ ICCએ પ્રથમ વખત મહિલા FTP પ્રોગ્રામની જાહેરાત કરી, આ રહ્યું ભારતનું શેડ્યૂલ
300 મેચ, 4 વર્લ્ડ કપ ICCએ પ્રથમ વખત મહિલા FTP પ્રોગ્રામની જાહેરાતImage Credit source: Harmanpreet Kaur Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 4:44 PM

ICC : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 3 વખત વર્લ્ડકપ જીતવાની ખુબ નજીક પહોંચી વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગઈ હતી. મહિલા ટીમની વર્લ્ડ ચેમ્પિયન બનવાની કોશિષ સતત ચાલુ છે અને હવે તેની પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 4 વધુ તક છે. 2023થી 2026 વચ્ચે મહિલા ક્રિકેટ (Women’s Cricket)ના 4 વર્લ્ડકપ રમાશે. આઈસીસીએ મંગળવારના રોજ એક જાહેરાત કરી છે. આઈસીસી (ICC )એ પ્રથમ વખત મહિલા FTP એટલે કે ફ્યુચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પહેલા માત્ર પુરુષ ક્રિકેટનું જ FTP (Future Tour Programme) પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવતી હતી.

આઈસીસીએ આ સાથે જ મેંગા ઈવેન્ટની પણ જાહેરાત કરી છે. ભારત મહિલા ટીમ એપ્રિલ 2025 સુધી આઈસીસી મહિલા ચેમ્પિયનશીપમાં ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા,આયરલેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ધરેલું સીરિઝ રમશે. જ્યારે ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા,બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ વિદેશી ધરતી પર સીરિઝ રમશે. આગામી પ્રોગ્રામમાં મહિલાઓના 300થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમાશે. જેમાં 7 ટેસ્ટ 135 વનડે અને 159 ટી20 મેચ સામેલ છે. 2025માં ભારત મેજબાનીમાં વનડે વર્લ્ડકપનું આયોજન કરશે. આ પહેલા ટીમમાં આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ હેઠળ 3 મેચની દ્રિપક્ષીપ સિરીઝ રમશે.

ભારતીય ટીમ રમશે 2 ટેસ્ટ

2025માં ભારતની મેજબાનીમાં વનડે વર્લ્ડકપનું આયોજન કરાશે. આ પહેલા ટીમે આઈસીસી વિમેન્સ ચેમ્પિયનશીપ હેઠળ 3 મેચની દ્રિપક્ષીય સિરીઝ રમશે. 2022 થી 2025 સુધી ટીમ ઈન્ડિયા 2 ટેસ્ટ, 24 વનડે અને 36 ઈન્ટરનેશનલ મેચ રમશે, આ સિવાય ટી20 વર્લ્ડકપ અને વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરાશે. ભારતીય ટીમ બંન્ને ટેસ્ટ મેચ ધરઆંગણે રમશે. એક મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અને એક મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહિલા ટીમની મોટી ઈવેન્ટ

ફેબ્રુઆરી 2023: દક્ષિણ આફ્રિકામાં મહિલા T20 વર્લ્ડ કપ સપ્ટેમ્બરથી ઓક્ટોબર 2024: બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપ સપ્ટેમ્બરથી ઑક્ટોબર 2025: ભારતમાં ODI વર્લ્ડ કપ જૂન 2026: ઈંગ્લેન્ડમાં T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2027: શ્રીલંકામાં T20 ચૅમ્પિયનશિપ

મહિલા આઈપીએલને (Indian Women’s Cricket Team) લઈને ઉત્સાહ વધી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આવતા વર્ષ માટે પણ એક વિન્ડો ફિક્સ કરી લીધી છે. ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન-ક્રિકઇન્ફોના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય બોર્ડે મહિલા આઈપીએલની પહેલી સિઝન માટે માર્ચ 2023ને યોગ્ય સમય તરીકે ચિહ્નિત કર્યો છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) જણાવ્યું છે કે માર્ચ 2023માં પહેલીવાર મહિલા આઈપીએલનું આયોજન લગભગ નક્કી છે અને બોર્ડે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">