
હાર્દિક પંડ્યા અને તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા છેલ્લા કેટલાક સમયથી ખુબ ચર્ચામાં છે. હાલમાં બંન્ને વચ્ચે અફેરની અફવાઓ ચાલી રહી છે. હાર્દિક અને માહિકા હવે સાથે પણ જોવા મળે છે. તેનો અંદાજો હાલના લેટેસ્ટ ફોટો અને વીડિયોથી લગાવી શકાય છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટગ્રામ પર ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. જેમાં તે માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. આટલું જ નહી માહિકા શર્મા હાર્દિકને ખુલ્લેઆમ કિસ કરી હતી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં તે કારની સફાઈ કરી રહ્યો છે. ત્યારે અચાનક તેની ગર્લફ્રેન્ડ તેની પાસે આવે છે અને હાર્દિક પંડ્યાને કિસ કરે છે.
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં તે કારની સફાઈ કરી રહ્યો છે. ત્યારે અચાનક તેની ગર્લફ્રેન્ડ તેની પાસે આવે છે અને હાર્દિક પંડ્યાને કિસ કરે છે.ગર્લફ્રેન્ડે કિસ કર્યા બાદ ફરી હાર્દિક પંડ્યા કારની સાફ -સફાઈ કરવા લાગે છે.ડિટર્જન્ટ અને સાબુથી કાર સાફ કર્યા પછી, તે મહિકા શર્મા તરફ ઈશારો કરે છે અને તેને કાર પર પાણી રેડવાનું કહે છે.
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર બંન્નેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં બંન્ને રોડ ટ્રિપ પણ કરી રહ્યા છે. સરળ ભાષામાં કહીએ તો હાર્દિક પંડ્યાની ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટ ગર્લફ્રેન્ડની સાથે પસાર કરેલી ક્વોલિટી ટાઈમની સ્ટોરી કહે છે.ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તાજેતરમાં મોડેલ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. એવા રિપોર્ટ છે કે માહિકા અને હાર્દિક ડેટિંગ કરી રહ્યા છે. હાર્દિકની ગર્લફ્રેન્ડ ખુબ જ બ્યુટીફૂલ છે અને તેના ગ્લેમરસ લુક્સની ખુબ ચર્ચા થઈ રહી છે.