AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યા કાર ધોઈ રહ્યો હતો, ગર્લફ્રેન્ડે પાસે આવી અને કરી KISS, જુઓ વીડિયો

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડે કેમેરા સામે આવી ક્રિકેટરને કરી કિસ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાથે કેટલાક ફોટો પણ હતા જેમાં તેમણે તેના ફોનના વોલપેપરમાં ગર્લફ્રેન્ડનો ફોટો પણ રાખ્યો હતો.

હાર્દિક પંડ્યા કાર ધોઈ રહ્યો હતો, ગર્લફ્રેન્ડે પાસે આવી અને કરી KISS, જુઓ વીડિયો
| Updated on: Nov 05, 2025 | 1:41 PM
Share

હાર્દિક પંડ્યા અને તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા છેલ્લા કેટલાક સમયથી ખુબ ચર્ચામાં છે. હાલમાં બંન્ને વચ્ચે અફેરની અફવાઓ ચાલી રહી છે. હાર્દિક અને માહિકા હવે સાથે પણ જોવા મળે છે. તેનો અંદાજો હાલના લેટેસ્ટ ફોટો અને વીડિયોથી લગાવી શકાય છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટગ્રામ પર ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. જેમાં તે માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. આટલું જ નહી માહિકા શર્મા હાર્દિકને ખુલ્લેઆમ કિસ કરી હતી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કાર ધોતી વખતે પંડ્યાને ગર્લફ્રેન્ડે કિસ કરી

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં તે કારની સફાઈ કરી રહ્યો છે. ત્યારે અચાનક તેની ગર્લફ્રેન્ડ તેની પાસે આવે છે અને હાર્દિક પંડ્યાને કિસ કરે છે.

કાર ધોતી વખતે પંડ્યાને ગર્લફ્રેન્ડે કિસ કરી

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં તે કારની સફાઈ કરી રહ્યો છે. ત્યારે અચાનક તેની ગર્લફ્રેન્ડ તેની પાસે આવે છે અને હાર્દિક પંડ્યાને કિસ કરે છે.ગર્લફ્રેન્ડે કિસ કર્યા બાદ ફરી હાર્દિક પંડ્યા કારની સાફ -સફાઈ કરવા લાગે છે.ડિટર્જન્ટ અને સાબુથી કાર સાફ કર્યા પછી, તે મહિકા શર્મા તરફ ઈશારો કરે છે અને તેને કાર પર પાણી રેડવાનું કહે છે.

હાર્દિકે આ વીડિયો અને ફોટા પણ શેર કર્યા

હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર બંન્નેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં બંન્ને રોડ ટ્રિપ પણ કરી રહ્યા છે. સરળ ભાષામાં કહીએ તો હાર્દિક પંડ્યાની ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટ ગર્લફ્રેન્ડની સાથે પસાર કરેલી ક્વોલિટી ટાઈમની સ્ટોરી કહે છે.ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તાજેતરમાં મોડેલ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. એવા રિપોર્ટ છે કે માહિકા અને હાર્દિક ડેટિંગ કરી રહ્યા છે. હાર્દિકની ગર્લફ્રેન્ડ ખુબ જ બ્યુટીફૂલ છે અને તેના ગ્લેમરસ લુક્સની ખુબ ચર્ચા થઈ રહી છે.

20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેક્ટિસ કરતા હાર્દિક પંડ્યાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">