IPL 2022: ‘નવાબો’ને હરાવીને પ્લેઓફમાં પહોંચી ગુજરાત ટાઇટન્સ, મીમ્સ શેર કરીને ચાહકોએ કહ્યું – ‘આગ હૈ મેં’

લો સ્કોરિંગ મેચમાં રાશિદ ખાને ચાર વિકેટ લઈને લખનૌ સુપર જાયન્ટ્સની કમર તોડી નાખી હતી અને એક જ ઝાટકે મેચને એકતરફી બનાવી દીધી હતી. ગુજરાત ટાઈટન્સે આ મેચ 62 રને જીતી લીધી હતી.

IPL 2022: 'નવાબો'ને હરાવીને પ્લેઓફમાં પહોંચી ગુજરાત ટાઇટન્સ, મીમ્સ શેર કરીને ચાહકોએ કહ્યું - 'આગ હૈ મેં'
Funny memes about Gujarat Titans-Lucknow Super GiantsImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 7:03 AM

આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમો એટલે કે IPL 2022  મા, લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને બંને ટીમો 10 મેના રોજ પુણેમાં ટકરાઈ હતી. આ મેચમાં ગુજરાતે 62 રને મેચ જીતી હતી અને આ સાથે જ આ સિઝનના પ્લેઓફમાં (IPL 2022 playoff) પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી લીધું હતું. આ લો સ્કોરિંગ મેચમાં રાશિદ ખાને ચાર વિકેટ લઈને લખનૌ સુપર જાયન્ટ્સની કમર તોડી નાખી હતી અને એક જ ઝાટકે મેચને એકતરફી બનાવી દીધી હતી. જો કે જે રીતે ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા માત્ર 144 રન બનાવ્યા હતા, તેને જોઈને લાગી રહ્યું હતું કે લખનૌની ટીમ આ સ્કોર આસાનીથી બનાવીને જીતી જશે, પરંતુ લખનૌના ખેલાડીઓ માત્ર 82 રનમાં જ આઉટ થઈ ગયા હતા અને ગુજરાતે 62 રનથી મેચ જીતી લીધી હતી.

આ જીતની સાથે જ ગુજરાતના ચાહકો સોશિયલ મીડિયા પર ખૂબ જ આનંદની ઉજવણી કરી રહ્યા છે. #GTvsLSG ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ છે. આ હેશટેગ સાથે ચાહકો પોતાની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ચાલો કેટલાક રમુજી મીમ્સ પર નજર કરીએ, જેને લોકો શેર કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">