GT vs RR IPL 2022 Final Live Streaming: શું ગુજરાત ટાઈટન્સની ટીમ ઘરઆંગણે ચેમ્પિયન ખિતાબ જીતી ઈતિહાસ રચશે? ફાઈનલ મેચ જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

GT vs RR IPL 2022 Final Live Streaming: શું ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ની ટીમ ઘરઆંગણે ચેમ્પિયન ખિતાબ જીતી ઈતિહાસ રચશે, ફાઈનલ મેચ જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો.

GT vs RR IPL 2022 Final Live Streaming: શું ગુજરાત ટાઈટન્સની ટીમ ઘરઆંગણે ચેમ્પિયન ખિતાબ જીતી ઈતિહાસ રચશે? ફાઈનલ મેચ જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
IPL 2022 Final Gujarat Titans Vs Rajasthan RoyalsImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 6:01 PM

IPL-2022ની ફાઈનલ માટે સ્ટેજ તૈયાર છે. આ સિઝનની બે ફાઈનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઈટલની રેસ આ સિઝનની બે ટોચની ટીમો વચ્ચે થશે. આ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT ​​vs RR) વચ્ચે રમાશે. ગુજરાતે લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે રાજસ્થાન બીજા સ્થાને રહ્યું. ક્વોલિફાયર-1માં પણ આ બે ટીમો સામસામે આવી હતી, જેમાં ગુજરાતે જીત મેળવીને સીધી ફાઈનલની ટિકિટ બુક કરી હતી. રાજસ્થાને બીજી ક્વોલિફાયર રમી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી. હવે આ બંને ટીમો સામસામે ટકરાશે.

ગુજરાત પ્રથમ વખત આ સિઝન રમી રહ્યું છે. તેની પહેલી જ સિઝનમાં તેણે શાનદાર રમત બતાવી અને હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ફાઈનલમાં પ્રવેશ કર્યો. સંજુ સેમસને તે કર્યું છે, જે ફક્ત શેન વોર્ન તેની કેપ્ટનશીપ હેઠળ કરી શક્યો હતો. રાજસ્થાન આ લીગની પ્રથમ સિઝનની ફાઈનલમાં પ્રવેશ્યું હતું અને જીત પણ મેળવી હતી. તે વર્ષ બાદ રાજસ્થાને આ વર્ષે ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે જોવાનું એ રહેશે કે શું આ ટીમ શેન વોર્નની કેપ્ટનશીપમાં જે કામ કરી રહી છે તે કરી શકશે કે કેમ.

RR vs GT, IPL 2022: જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL-2022ની ફાઇનલ મેચ ક્યારે રમાશે?

IPL-2022ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવાર, 29 મેના રોજ રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL-2022ની ફાઇનલ મેચ ક્યાં રમાશે?

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL-2022ની ફાઇનલ મેચ ક્યારે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે, જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL-2022ની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો?

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

તમે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL-2022ની ફાઇનલ મેચ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL-2022 મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ સબસ્ક્રિપ્શન સાથે Disney+Hotstar પર જોઇ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">