ENG vs IND : ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની ‘ટેસ્ટ’ માટે તૈયાર, 23 જૂનથી પ્રેક્ટિસ મેચ શરુ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ સામેની ટક્કર પહેલા તે કાઉંટી ટીમ લીસ્ટરશરની સાથે 4 દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. 23 જૂનથી શરુ થનાર આ પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન ટીમે યોગ્ય કોમ્બિનેશનની પસંદગી કરવી પડશે.

ENG vs IND : ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની 'ટેસ્ટ' માટે તૈયાર, 23 જૂનથી પ્રેક્ટિસ મેચ શરુ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની 'ટેસ્ટ' માટે તૈયાર , 23 જૂનથી પ્રેક્ટિસ મેચ જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશોImage Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 4:45 PM

ENG vs IND : ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે એકમાત્ર મેચ 1 જૂલાઈના રોજ બર્મિગહામમાં રમાશે,પરંતુ આ પહેલા ટીમે યોગ્ય કોમ્બિનેશન માટે પ્રેક્ટિસ મેચ રમવી જરુરી છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટક્કરાતા પહેલા કાઉંટી લેસ્ટરશાયરની સાથે એક 4 દિવસનો પ્રેક્ટિસ મેચ (Practice Match) રમવાની છે.. 23 જૂન થી શરુ થનારા આ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમ (Indian team)નો પ્રયત્ન ટીમ પોતાનું યોગ્ય કોમ્બિનેશન કરવાનું રહેશે.

ભારતની ટીમ જે ટેસ્ટ મેચ રમવા માટે 4 દિવસ સુધી લીસ્ટરશર વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે, તે ટેસ્ટ પહેલાની સિરીઝનો ભાગ છે, ભારતે ઈંગ્લેન્ડના પ્રવાસ પર જે ટેસ્ટ સિરીઝ રમવાની હતી. તેમાં તે 2-1થી આગળ હતી. આ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ મૈન્ચેસ્ટરમાં રમાવાની હતી પરંતુ કોરોનાને કારણે મેચને સ્થગિત કરવી પડી હતી

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ટીમ ઈન્ડિયા (Team India) સામે 1 જુલાઈથી તેમના જ ઘરમાં ટેસ્ટ મેચ રમવાની છે. આ પહેલા ઈંગ્લિશ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલ સમાચાર પ્રમાણે ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) આ એકમાત્ર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. હાલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે અને એક માત્ર ટેસ્ટ મેચ માટે મેદાન પર પરસેવો પાડી રહી છે.વાત એમ છે કે ઇંગ્લેન્ડની ટીમે 23 જુલાઇથી લીડ્ઝમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીની છેલ્લી એટલે કે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે. આ માટે ઈંગ્લિશ ટીમ જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ મંગળવારે બેન સ્ટોક્સે ટીમ સાથે પ્રેક્ટિસ કરી ન હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હવે સવાલ એ છે કે ભારત અને લેસ્ટરશાયર વચ્ચે પ્રેકટિસ મેચ ક્યાં અને ક્યારે જોઈ શકાશે.

ભારતીય ટીમની પ્રેકટિસ મેચ ક્યારે શરુ થશે ?

ભારતીય ટીમનો પ્રેકટિસ મેચ 4 દિવસનો હશે. 23 જૂનથી શરુ થઈ 26 જૂન સુધી ચાલશે

ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ કઈ ટીમ સાથે રમાશે ?

ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ ઈંગ્લેન્ડની કાઉંટી ટીમ લેસ્ટરશાયર વિરુદ્ધ હશે

ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ ક્યાં સમયે શરુ થશે ?

ભારત અને લેસ્ટરશાયર વચ્ચે પ્રેક્ટિસ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 કલાકે શરુ થશે

ભારતીય ટીમની પ્રેકટિસ મેચ લાઈવ ટેલીકાસ્ટ થશે ?

નહિ

ભારત અને લેસ્ટરશાયર વચ્ચે પ્રેક્ટિસ મેચની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો ?

ભારત અને લેસ્ટરશાયર વચ્ચે પ્રેક્ટિસ મેચની લાઈવ સ્ટ્રીમિંગFoxes TV YouTube channel પર જોઈ શકશો , આ સિવાય તમે tv9gujarati.com પર તમામ અપટેડ જોઈ શકો છોભારત અને લેસ્ટરશાયર વચ્ચે આ બીજી પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. આ પહેલા વર્ષ 2014માં બંને ટીમો વચ્ચે પ્રથમ વખત પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. તે મેચ ડ્રો રહી હતી. વર્તમાન ટીમમાંથી માત્ર એક સભ્ય વિરાટ કોહલી તે મેચમાં સામેલ હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">