IPL 2022 Retention: ચેન્નાઇ સુપર કિંગ્સ ધોની-જાડેજા સહિત આ 4 ખેલાડીઓને જાળવી રાખશે, બ્રાવો અને ડુપ્લેસી બહાર!

IPL 2022 Retention: ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2022 માટે 4 ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે, જેમાં સેમ કરન, જોશ હેઝલવુડ, અંબાતી રાયડુ જેવા ખેલાડીઓનું નામ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:31 AM
IPL 2022 માટે 4 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ કયા ખેલાડીઓને જાળવી રાખશે? ચેન્નાઈના ચાહકો માટે આ પ્રશ્ન કદાચ બહુ મુશ્કેલ નથી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી આવી રહેલા સમાચાર મુજબ આ ટીમે પોતાના ચાર ખેલાડીઓ નક્કી કરી લીધા છે કે તેઓ કોને ટીમમાં રાખશે. મોટી વાત એ છે કે આ ખેલાડીઓમાં ન તો ફાફ ડુ પ્લેસિસ છે અને ન તો ટીમ સેમ કરન, જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓને જાળવી રાખવા જઈ રહી છે.

1 / 5
એમએસ ધોની (MS Dhoni) ને રિટેન કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ છે. ધોનીના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ મોટી બ્રાન્ડ છે અને આ ખેલાડીએ ટીમને જબરદસ્ત સફળતા પણ અપાવી છે. ધોનીની અંદર હજુ ક્રિકેટ બાકી છે અને તેથી જ ટીમ તેને પણ જાળવી રહી છે.

2 / 5
રવિન્દ્ર જાડેજાને પણ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા જાળવી રાખવામાં આવશે. જાડેજા ટીમનો સ્ટાર ખેલાડી છે જેણે બોલ, બેટ અને ફિલ્ડિંગથી ટીમને ઘણી મેચો જીતી છે. જાડેજાએ ગત સિઝનમાં 12 મેચમાં 75થી વધુની એવરેજથી 227 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 145થી વધુ હતો. આ સિવાય તેણે 13 વિકેટ પણ પોતાના નામે કરી હતી.

3 / 5
ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે અને ટીમ આ યુવા ખેલાડીને જાળવી શકે છે. IPL 2021 ઓરેન્જ કેપ વિજેતા ગાયકવાડે 16 મેચમાં 635 રન બનાવ્યા હતા અને આ આંકડા તેને જાળવી રાખવા માટે પૂરતા છે.

4 / 5
વિદેશી ખેલાડીઓમાં ચેન્નાઈની ટીમ મોઈન અલીને રિટેન કરી શકે છે. મોઈન અલીએ છેલ્લી સિઝનની 15 ઇનિંગ્સમાં 357 રન બનાવ્યા હતા, ઉપરાંત 6 વિકેટ પણ લીધી હતી. મોઈન અલીનો ઈકોનોમી રેટ માત્ર 6.35 હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">