Cricket: વિશ્વ ચેમ્પિયન ઈગ્લેન્ડ જોતુ રહ્યુ ને બાંગ્લાદેશ સુપર લીગમાં બાજી મારી નંબર વન ટીમ બની ગઇ

બાંગ્લાદેશ અને શ્રીલંકા (Bangladesh vs Sri Lanka) વચ્ચે હાલમાં વન ડે શ્રેણી રમાઇ રહી છે. ત્રણ મેચોની વન ડે શ્રેણીમાં પ્રથમ બે મેચમાં જીત દર્જ કરાવીને બાંગ્લાદેશે સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 26, 2021 | 11:02 PM
બાંગ્લાદેશ અને શ્રીલંકા (Bangladesh vs Sri Lanka) વચ્ચે હાલમાં વન ડે શ્રેણી રમાઇ રહી છે. ત્રણ મેચોની વન ડે શ્રેણીમાં પ્રથમ બે મેચમાં જીત દર્જ કરાવીને બાંગ્લાદેશે સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. 25 મે બીજી મેચમાં બાંગ્લાદેશ એ ડક વર્થ લુઇશ ના નિયમ મુજબ 103 રન થી જીત મેળવી હતી. આ મેચ સાથે બાંગ્લાદેશ એ તમામ ટીમોને પછાડીને સૌથી વધારે પોઇન્ટ હાંસલ કરી લીધા છે. બાંગ્લાદેશ 8 મેચમાં 5 જીત બાદ 50 પોઇન્ટ ધરાવે છે.

1 / 6
આ સુપર લીગ 2023 માં રમાનારી વિશ્વકપ (World Cup) ના માટે ક્વોલીફાયર છે. ભારતમાં રમાનારા આ વિશ્વકપ માટે, આ સુપર લીગ દ્રારા ટીમોને સ્થાન મળશે. બાંગ્લાદેશ બાદ વર્તમાન ચેમ્પિયન ટીમ ઇંગ્લેંડ બીજા સ્થાન પર છે. જેણે 9 મેચમાંથી 4 મેચ જીતીને 40 પોઇન્ટ મેળવ્યા છે.

2 / 6
લીગ ના પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પાકિસ્તાનની ટીમ છે. બાબર આઝમ (Babar Azam) ની કેપ્ટનશીપ ધરાવતી ટીમ 6 મેચ રમી ને 40 પોઇન્ટ મેળવ્યા છે. જોકે તેનો રન રેટ ઇંગ્લેંડ ના પ્રમાણમાં ઓછો છે.

3 / 6
ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલીયાના ટીમ પોઇન્ટના મામલામાં ઇંગ્લેંડ અને પાકિસ્તાન ના બરાબરી પર છે. ઓસ્ટ્રેલીયા એ 6 મેચ રમીને 40 પોઇન્ટ હાંસલ કર્યા છે. જોકે નેટ રન રેટમાં તે પાછળ છે.

4 / 6
પાછળના વિશ્વકપની ઉપ વિજેતા ટીમ ન્યુઝીલેન્ડ પાંચમાં સ્થાન પર છે. ટીમ માત્ર 3 મેચ રમ્યુ છે અને જેમાં તેણે ત્રણેય મેચ જીતી લીધી છે. ટીમનો રન રેટ પણ સારો છે, તેની પાસે 30 પોઇન્ટ છે.

5 / 6
વાત ટીમ ઇન્ડીયાની. 29 પોઇન્ટ સાથે આઠમા સ્થાન પર છે. ભારત એ 6 મેચ માંથી 3 મેચ જીતી છે. જોકે સ્લો ઓવર રેટની પેનલ્ટી ને લઇને ટીમનો એક પોઇન્ટ કાપી લેવાયો છે. જોકે ભારત માટે આ લીગની વધારે અસર નહી પડે. કારણ કે 2023 વિશ્વકપમાં યજમાન હોવાને નાતે ટીમ ઇન્ડીયા (Team India) ને સીધી એન્ટ્રી મળશે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">