Cricket: લોર્ડસ સહિત ઇંગ્લેંડના મેદાન પર ક્રિકેટર પુત્રના રમવાનું સપનું પુરુ કરવા પિતાએ આમ કર્યું

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) ના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) એ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલીયા સામે બેટ અને બોલ બંને વડે પોતાનું યોગદાન આપ્યુ હતું.

Cricket: લોર્ડસ સહિત ઇંગ્લેંડના મેદાન પર ક્રિકેટર પુત્રના રમવાનું સપનું પુરુ કરવા પિતાએ આમ કર્યું
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 19, 2021 | 10:58 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) ના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) એ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલીયા સામે બેટ અને બોલ બંને વડે પોતાનુ યોગદાન આપ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને BCCI એ તેને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) અને ઇંગ્લેંડ સામેની સિરીઝ માટે પસંદ કર્યો છે. વોશિંગ્ટન સુંદરના પિતાએ તેના ઇંગ્લેંડના પ્રવાસને ધ્યાને રાખીને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે પુત્રથી જ દુર રહેવુ પસંદ કર્યું છે.

કેટલાંક ખેલાડીઓ અને તેમના પરિવારજનો ને કોરોના સંક્રમણ લાગુ પડ્યુ હતું. આઇપીએલ 2021 પણ ખેલાડીઓને કોરોના સંક્રમણ લાગવાને લઇને સ્થગીત કરી દેવી પડી હતી. આ પરિસ્થીતીઓને ધ્યાને રાખીને વોશિંગ્ટન સુંદરના પિતાએ પોતાના પુત્રને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કર્યો છે. તેઓ પોતે વોશિંગ્ટનથી અલગ બીજા ઘરમાં રહેવા લાગ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ વોશિંગ્ટનના પિતા એમ સુંદરે કહ્યુ હતું કે, કામકાજ અર્થે ઘરની બહાર જવુ પડતુ હોય છે. જેને લઇ ઘરમાં કોરોના સંક્રમણ આવવા અને ફેલાવવાની શક્યતાઓ રહેતી હોય છે. જ્યારે સુંદર આઇપીએલ 2021 સ્થગીત થવા બાદ ઘરે પરત ફર્યો હતો, ત્યારથી હું બીજા ઘરમાં રહી રહ્યો છું. હું વોશિંગ્ટનને માત્ર વિડીયોકોલ દ્વારા જોવુ છું. મારી પત્નિ અને પુત્રી તેની સાથે એક જ ઘરમાં રહે છે. કારણ કે તેઓ ઘરની બહાર નિકળતા નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મારે સપ્તાહમાં કેટલાક દિવસ ઓફીસ જવુ પડતુ હોય છે. હું નથી ઇચ્છતો કે, મારા કારણે તે કોરોના વાયરસના સંપર્કમાં આવે. એમ સુંદરે આગળ એ પણ કહ્યું કે, વોશિંગ્ટન હંમેશા લોર્ડસ અને ઇંગ્લેંડના અન્ય મેદાન પર ક્રિકેટ રમવા ઇચ્છતો હતો. આ તેનું વર્ષોનું સપનું હતું. અમે નથી ઇચ્છતા કે, કોઇ પણ કિંમતે તેનો આ પ્રવાસ રદ થાય.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">