Cricket: ઋતુરાજ ગાયકવાડ અને અભિનેત્રી સયાલી વચ્ચે ડેટીંગની ખબરો, ઋતુરાજે આપ્યો આવો કમાલનો જવાબ

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaikwad)એ IPLમાં પોતાની બેટીંગ વડે અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા.

Avnish Goswami
| Edited By: | Updated on: May 16, 2021 | 4:37 PM
ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે (Rituraj Gaikwad) IPLમાં પોતાની બેટીંગ વડે અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. ગાયકવાડના ફેન્સે મરાઠી અભિનેત્રી સયાલી સંજીવ (Sayali Sanjeev)નું નામ પણ ખૂબ ચર્ચામાં છે.

1 / 5
ઋતુરાજ ગાયકવાડ ખૂબ જ ઓછા સમયમાં મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમનો અભિન્ન સભ્ય બની ચુક્યો છે. તેણે હાલમાં જ સ્થગીત થયેલી આઈપીએલ 2021માં શાનદાર બેટીંગ કરી હતી. તેણે ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis) સાથે મળીને કેટલીક મેચોમાં શાનદાર ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી.

2 / 5
પાછળના કેટલાક દિવસોથી ગાયકવાડ અને અભિનેત્રી સયાલીને ડેટ કરી રહ્યા હોવાના સમચારો આવી રહ્યા છે. આ સમાચારો પણ ત્યારે શરુ થયા, જ્યારે ઋતુરાજે અભિનેત્રી સયાલીની તસ્વીર પર કોમેન્ટ કરી હતી, વાહ. જેના જવાબમાં સયાલીએ દિલની ઈમોજી પણ પોસ્ટ કરી હતી.

3 / 5
જોકે ગાયકવાડે હવે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. તે પણ અલગ જ અંદાજમાં તેણે એક તસ્વીર શેર કરી હતી. તે તસ્વીરની સાથે લખ્યુ હતુ કે, માત્ર બોલર જ મારી વિકેટ લઈ શકે છે, તે પણ ક્લીન બોલ્ડ, તેના સિવાય અન્ય કોઈ નહીં. જેઓ સમજવા માંગતા હોય એ સમજી જાય.

4 / 5

ત્યારે સયાલી પણ ખૂબ જ મશહૂર મરાઠી અભિનેત્રી છે. તે અનેક સિરીયલોમાં નજર આવી ચુકી છે. સયાલીનો જન્મ મહારાષ્ટ્રના ધુળેમાં થયો હતો. સયાલીની સ્કૂલીંગ ધૂળેમાં જ થઈ હતી. તેણે આગળનો અભ્યાસ નાસિકથી કર્યો હતો. 2016માં શ્રેષ્ઠ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">