Cricket: ચક્રવાતી તોફાને વાનખેડે સ્ટેડિયમમાં પણ પહોંચાડ્યુ નુકશાન, રવિ શાસ્ત્રીએ તબાહીને લઇ કહ્યુ આમ

'તાઉ તે' ચક્રવાત (tauktae cyclone) હાલમાં ગુજરાતમાં પ્રવેશ કરીને નુકશાન વર્તાવી રહ્યુ છે. આ પહેલા મુંબઈ (Mumbai) નજીકથી પસાર થયેલા તાઉ તેએ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પણ ખૂબ નુકશાન પહોંચાડ્યુ છે. ચક્રાવાતી પવને સ્ટેડિયમની 16 ફુટની સાઈટ સ્ક્રીનને તહશ નહશ કરી દીધી છે.

Cricket: ચક્રવાતી તોફાને વાનખેડે સ્ટેડિયમમાં પણ પહોંચાડ્યુ નુકશાન, રવિ શાસ્ત્રીએ તબાહીને લઇ કહ્યુ આમ
Wankhede stadium
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 18, 2021 | 5:44 PM

‘તાઉ તે’ ચક્રવાત (tauktae cyclone) હાલમાં ગુજરાતમાં પ્રવેશ કરીને નુકશાન વર્તાવી રહ્યુ છે. આ પહેલા મુંબઈ (Mumbai) નજીકથી પસાર થયેલા તાઉ તેએ વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પણ ખૂબ નુકશાન પહોંચાડ્યુ છે. ચક્રાવાતી પવને સ્ટેડિયમની 16 ફુટની સાઈટ સ્ક્રીનને તહશ નહશ કરી દીધી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તાઉ તે તોફાન મુંબઈને તીવ્ર ગતીથી પવન સાથે અસર પહોંચાડ્યુ હતુ. જેનાથી મુંબઈ અને એક વિસ્તારોમાં તબાહી મચી હતી. સાથે જ ભારે વરસાદથી પાણી પણ ભરાયા હતા. આ તોફાને લોકોના ઘરને ભારે નુકશાન કરવા ઉપરાંત ક્રિકેટને પણ ભારે નુકશાન પહોંચાડ્યુ હતુ.

ટીમ ઈન્ડીયા (Team India)ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) પણ તાઉ તે તોફાનની તાકાત જોઈને ચકરાવી ગયા હતા. તાઉ તે જ્યારે મુંબઈને તબાહ કરી રહ્યુ હતુ, એ દરમ્યાન રવિ શાસ્ત્રી ટ્વીટર પર તેના જોર પર વર્ણન પોતાના શબ્દોમાં કરી રહ્યા હતા. તેમણે લખ્યુ હતુ કે, તોફાન તો તોફાન હોય છે, ખૂબ ખતરનાક હતુ. તે હજુ પણ જારી છે. અમારા ફિંગર ક્રોસ છે, આશા છે કે તોફાન વધારે તબાહી ના મચાવે.

https://twitter.com/RaviShastriOfc/status/1394314179704672256?s=20

રવિ શાસ્ત્રી તાઉ તેથી વધારે તબાહીની આશા ના કરી રહ્યા હોય, પરંતુ મુંબઈથી ગુજરાત તરફ જતા જતા તેણે વાનખેડેને જરુર નુકશાન પહોંચાડ્યુ છે. તાઉ તે ચક્રવાતે વાનખેડેની વિશાળ સાઈટ સ્ક્રીનને તહશ નહશ કરી છે. મુંબઈ ક્રિકેટ એસોશીએશન એ બતાવ્યુ હતુ કે, નોર્થ સ્ટેન્ડ પર લગાવાયેલી સાઈટ સ્ક્રીનને તોફાનથી નુકશાન પહોંચ્યુ છે. ભારે પવનને લઈને તે ધ્વસ્ત થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Cyclone Tauktae : વાવાઝોડા દરમિયાન મહિલા પર પડ્યુ ઝાડ, ઘટના CCTV માં કેદ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">