Cricket: આ ખેલાડીનો શૂન્ય પર માત્ર 2 જ વાર આઉટ થવાનો રેકોર્ડ, પરંતુ રન આઉટના મામલામાં 2 વર્ષમાં 64 વાર આઉટ

સૌથી ઓછી વખત શૂન્ય પર આઉટ થવાનો તેના નામે રેકોર્ડ નોંધાયેલો છે તો T20 ક્રિકેટમાં પણ તે પ્રથમ બેટ્સમેન છે કે, જે 50 ઇનીંગ બાદ શૂન્ય પર વિકેટ ગુમાવી હોય. જો કે વિકેટો વચ્ચે દોડવામાં કુખ્યાત છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jun 02, 2021 | 10:44 PM
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એંજેલો મેથ્યૂઝે (Angelo Mathews) 2 જૂને જન્મદિવસ મનાવ્યો હતો. શ્રીલંકન ક્રિકેટમાં કુમાર સંગકારા, તિલકરત્ને દિલશાન અને માહેલા જયવર્ધને યુગ બાદ તે સૌથા મોટા ખેલાડીઓ પૈકી એક છે. જોકે તેની કેપ્ટનશીપ બાદ ટીમની હાલત વધારે બગડી હતી. રાજનૈતિક અડચણો વધી ગઈ હતી. આમ છતાં મેથ્યૂઝે અનેકવાર શાનદાર રમત દર્શાવી હતી.

1 / 6
એંજેલો મેથ્યૂઝે (Angelo Mathews) 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે તે વર્ષ 2014 સુધી ચાર અલગ અલગ વિશ્વકપની ફાઈનલમાં રમી ચુક્યો હતો. તે સમયે શ્રીલંકન ક્રિકેટ તેની પૂરી ચરમસીમા પર હતી. એવામાં એંજેલો મેથ્યૂઝે 2009માં ICC T20 વિશ્વકપ, વન ડે વિશ્વકપ 2011, T20 વિશ્વકપ 2012 અને 2014ની ફાઈનલમાં તે રમ્યો હતો. જોકે તે ચારેય ફાઈનલમાંથી એક જ વિશ્વકપ શ્રીલંકા જીતી શક્યુ હતુ. જે 2014માં જીત્યો હતો.

2 / 6
બેટીંગ ઉપરાંત એંજેલો મેથ્યૂઝ ઉપયોગી બોલર પણ છે. તેણે અત્યાર સુધીમાં 90 ટેસ્ટ દરમ્યાન 11 સદીની મદદથી 6,236 રન કર્યા હતા. 218 વન ડેમાં ત્રણ સદી સાથે 5,835 રન કર્યા હતા. જ્યારે 78 T20 મેચમાં 5 ફિફટી સહિત 1,148 રન બનાવ્યા હતા. મેથ્યૂઝે ટેસ્ટમાં 33, વન ડેમાં 120 અને T20માં 38 વિકેટ ઝડપી છે. મેથ્યૂઝ 25 વર્ષની ઉંમરે ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. જે શ્રીલંકાનો સૌથી યુવાન કેપ્ટન છે.

3 / 6
વર્ષ 2014 એંજેલો મેથ્યૂઝ માટે શાનદાર રહ્યુ હતુ. આ વર્ષે તેણે 77.33ની સરેરાશથી 1,160 રન બનાવ્યા હતા. જે દરમ્યાન ઈંગ્લેંડ સામે હેડિંગ્લેમાં 160 રનની ઈનીંગ રમી હતી. સાથે જ શ્રીલંકાને પ્રથમ વખત ઈંગ્લેંડમાં ટેસ્ટ સિરીઝ જીતાડી હતી. વર્ષ 2014માં તેની કેપ્ટનશીપ 32 વન ડે પૈકી 20 મેચ જીતી હતી. તે વર્ષે કેપ્ટનના રુપમાં સૌથી વધારે જીત હતી.

4 / 6
તેનો એક ખાસ રેકોર્ડ છે, એંજેલો મેથ્યૂઝ શૂન્ય પર ખૂબ જ મુશ્કેલથી આઉટ થઈ શકે છે. 90 ટેસ્ટ મેચના કરિયરમાં તેણે માત્ર 2 વાર શૂન્ય પર આઉટ થયો છે. ટેસ્ટમાં સૌથી ઓછી વખત શૂન્ય પર આઉટ થવાનો તેના નામે રેકોર્ડ નોંધાયેલો છે તો T20 ક્રિકેટમાં પણ તે પ્રથમ બેટ્સમેન છે કે જે 50 ઈનીંગ બાદ શૂન્ય પર વિકેટ ગુમાવી હોય. જોતે કે વિકેટો વચ્ચે દોડવામાં કુખ્યાત છે. શ્રીલંકાના પૂર્વ કોચે બતાવ્યુ હતુ કે, બે વર્ષમાં 64 રન આઉટમાં તે સામેલ હતો. જેમાં 45 વખત તેણે સામેવાળા ખેલાડીને આઉટ કરાવ્યો હતો.

5 / 6
2010માં ઓસ્ટ્રેલીયા સામે વન ડે મેચમાં લસિથ મલિંગા સાથે મળીને નવમી વિકેટ માટે 132 રનની ભાગીદારી નોંધાવી હતી. નવમી વિકેટ માટેની ભાગીદારીનો વિશ્વવિક્રમ છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને પુણે વોરિયર્સ વતી પણ રમી ચુક્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">