Cricket: ભારતના સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં સચિન, ધોની કે વિરાટ નહી 23 વર્ષનો આ ક્રિકેટર છે ટોચ પર

ભારતનો સૌથી અમીર ક્રિકેટર (Richest Cricketer) કોણ ? આ સવાલને લઇને સૌ કોઇને જવાબ યાદ આવતો હશે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની કે પછી સચિન તેંડુલકરના રુપે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 19, 2021 | 5:21 PM
ભારતનો સૌથી અમીર ક્રિકેટર (Richest Cricketer) કોણ ? આ સવાલને લઇને સૌ કોઇને જવાબ યાદ આવતો હશે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની કે પછી સચિન તેંડુલકરના રુપે. જોકે ભારતીય ક્રિકેટના આ તમામ નામ ભુલી જાઓ, કારણ કે આમાંથી એક પણ નામ ભારતના ધનિક ક્રિકેટરમાં નથી. આ ક્રિકેટરોના નામ રઇશ લોકોની યાદીમાં જરુર છે, પરંતુ તેઓ નંબર વન રઇશ નથી.

1 / 6
ભારતના રઇશ નંબર વનનો તાજ 23 વર્ષીય ક્રિકેટર આર્યમાન બિરલા (Aryaman Birla) ને જાય છે. તેનુ કારણ છે, તેના પિતા એટલે કે બિઝનેશ ટાયકૂન કુમાર મંગલમ બિરલા. જેમની કુલ સંપત્તિ 70 હજાર કરોડ રુપિયા છે.

2 / 6
આઇપીએલ 2018માં રાજસ્થાન રોયલ્સ ની ટીમનો હિસ્સો રહી ચુકેલા આર્યમાન બિરલા ને ક્રિકેટનો શોખ બચપણ થી હતો. તેણે નાનપણ થી જ ક્રિકેટ તાલીમ શરુ કરી હતી. તેની મહેનતનુ તેને ઇનામ પણ મળ્યુ, જ્યારે તેની પસંદગી મધ્યપ્રદેશ રણજી ટીમમાં થઇ હતી. સીકે નાયડૂ ટ્રોફી ની 6 મેચોની 11 પારીમાં 79.50ની સરેરાશ થી 795 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જૂનિયર લેવલ પર પણ આર્યમાન ના નામ પર મધ્યપ્રદેશ માટે 4 શતક અને એક ફીફટી પણ નોંધાવી હતી. ભારતીય ક્રિકેટ ના આ રઇશજાદા હાલ ક્રિકેટ થી બ્રેક લઇ આરામ ફરમાવી રહ્યા છે.

3 / 6
ભારતના ધનિક ક્રિકેટરોની લીસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) બીજા સ્થાન પર છે. જેની કુલ દૌલત 1090 કરોડ રુપિયા છે. સચિન ક્રિકેટ થી ભલે રિટાયર થયા હોય, પરંતુ તેમની કમાણીના સ્ત્રોત હજુ પણ અવિરત છે. તે વિજ્ઞાપનો, ફેશન અને કોમર્શિયલ બ્રાન્ડ તેમજ સ્પોન્સરશીપ દ્રારા આવક મેળવી રહ્યો છે.

4 / 6
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને આઇસીસીના ત્રણેય મોટા ખિતાબ જીતનારો વિશ્વનો એકમાત્ર કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) પણ આ યાદીમાં સામેલ છે. ધોની આ યાદીમાં સચિન પછી નંબર ધરાવે છે. ધોનીની કુલ મિલકત 767 કરોડ રુપિયા છે.

5 / 6
ક્રિકેટ દુનિયામાં વિરાટ કોહલી (Virat Kohli) ના નામની ધૂમ છે. જોકે તેની આવક સચિન અને ધોનીના પ્રમાણમાં ઓછી છે. વિરાટ ની પૂરી દૌલત 638 કરોડ રુપિયા છે. જેમાં તેની પોતાની ફેશન બ્રાન્ડ રોંગ, પ્યૂમાની સાથે તેની પાર્ટનરશીપ બધુ જ સામેલ છે. વિરાટ કોહલી ફોર્બ્સની હાઇએસ્ટ પેઇડ એથલીટ યાદીમાં 66મા સ્થાને છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

g clip-path="url(#clip0_868_265)">