Corona: ટીમ ઈન્ડીયાના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહના પિતાનું કોરોનાની બિમારીને લઈ અવસાન

ચેતન સાકરિયા (Chetan Sakariya) અને પિયુષ ચાવલા (Piyush Chawla)એ પણ પોતાના પિતા કોરોના બિમારીને લઈને ગુમાવ્યા છે. ત્યારબાદ વધુ એક ખેલાડીના પિતાના દુ:ખદ સમચાર સામે આવ્યા છે.

Corona: ટીમ ઈન્ડીયાના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહના પિતાનું કોરોનાની બિમારીને લઈ અવસાન
RP Singh-father
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 12, 2021 | 7:02 PM

ભારતના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહ (RP Singh)ના પિતા કોરોનાને લઈને અવસાન પામ્યા છે. થોડાક દિવસ પહેલા જ ચેતન સાકરિયા (Chetan Sakariya) અને પિયુષ ચાવલા (Piyush Chawla)એ પણ પોતાના પિતા કોરોના બિમારીને લઈને ગુમાવ્યા છે. ત્યારબાદ વધુ એક ખેલાડીના પિતાના દુ:ખદ સમચાર સામે આવ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ અંગેની જાણકારી આરપી સિંહે સોશિયલ મીડિયા મારફતે આપી હતી. તેમના પિતા શિવ પ્રસાદ સિંહ છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમિત હોવાને લઈને સારવાર હેઠળ હતા. લખનૌની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

આરપી સિંહે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ખૂબ દુખ સાથે એ વાત બતાવવી પડી રહી છે, મારા પિતા શિવ પ્રસાદ સિંહનું નિધન થયુ છે. તેઓ કોરોનાના કારણે 12 મેના રોજ અમને સૌને છોડી ગયા છે. હું આપ સૌને પણ નિવેદન કરુ છુ કે, તેમની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરશો. ઓમ શાંતિ ઓમ. રેસ્ટ ઈન પીસ.

https://twitter.com/rpsingh/status/1392398686945116163?s=20

આ પણ વાંચો: Cricket: જે ગેમ રમતા રમતા વિરાટ કોહલી કાયમ મારી સામે હારી જાય છે તે ગેમ મારે વિરાટને શિખવાડવી છેઃ શુભમન ગીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">