MS Dhoni ના ઘરે આવ્યા નવા મહેમાન, પુત્રી જીવા સાથેની ક્યૂટ તસ્વીર આવી સામે, જુઓ

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની પત્નિ સાક્ષી ધોની (Sakshi Dhoni) એ એક નવી જાણકારી તેમના ફાર્મ હાઉસને લઇને આપી છે. આ વખતે જાણકારી પુત્રી જીવા ધોની ( Ziva Dhon) ના સોશિયલ મીડીયા એકાઉન્ટ દ્રારા શેર કરવામાં આવી છે.

MS Dhoni ના  ઘરે આવ્યા નવા મહેમાન, પુત્રી જીવા સાથેની ક્યૂટ તસ્વીર આવી સામે, જુઓ
MS Dhoni-Ziva Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 04, 2021 | 11:42 AM

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની પત્નિ સાક્ષી ધોની (Sakshi Dhoni) એ એક નવી જાણકારી તેમના ફાર્મ હાઉસને લઇને આપી છે. આ વખતે જાણકારી પુત્રી જીવા ધોની ( Ziva Dhon) ના સોશિયલ મીડીયા એકાઉન્ટ દ્રારા શેર કરવામાં આવી છે. જીવા ની એક નાનકડા ઘોડા સાથેની તસ્વીર શેર કરી છે. જેને ખૂબ ધોનીના ચાહકો દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

સાક્ષી ધોની આમ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એકટીવ રહેતી હોય છે. તે અવાર નવાર પોતાના ધોની પરિવારને લઇને અપડેટ શેર કરે છે. પોતાના ફાર્મ હાઉસની તસ્વીરો શેર કરીને ફાર્મ અંગે પણ જાણકારી આપે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ધોની પત્નિ સાક્ષીએ જીવાની સુંદર તસ્વીર શેર કરી છે. તસ્વીર મુજબ ધોનીના ફાર્મમાં જીવા એક નાનકડા ઘોડાને માથે હાથ રાખીને ઉભી છે. એક દમ ક્યૂટ લાગતી આ તસ્વીર ધોનીના ચાહકોને ખૂબ પસંદ આવી છે. જીવા અને ઘોડાની આ તસ્વીરની કેપ્શન માત્ર એક ઇમોજી દ્રારા જ દર્શાવી છે. જે ઇમોજી રેડ હાર્ટ નુ મુકવામાં આવ્યુ છે.

થોડાક દિવસ પહેલા સાક્ષી એ એક ડાર્ક ઘોડાનો વિડીયો શેર કર્યો હતો. અને તેને પોતાના નવા મહેમાન તરીકે સ્વાગત કરતી કેપ્શન લખી હતી. જે ઘોડાને ચેતક તરીકે ઓળખાવ્યો હતો. બાદમાં ધોની પણ તે ઘોડાને માલીશ કરતો હોવાનો વિડીયો શેર કરાયો હતો. જે પણ ખૂબ વાયરલ થવા લાગ્યો હતો. હવે ક્રિમ ઘોડા સાથે જીવા ધોની ફાર્મમાં જોવા મળી છે.

ધોની હાલમાં IPL 2021 સ્થગીત થવા બાદ રાંચીમાં સમય પસાર કરી રહ્યો છે. ધોની ની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઇ સુપર કિંગ્સ આ વખતે IPL માં દમદાર સ્થિતીમાં હતી. ગત IPL સિઝનમાં ચેન્નાઇની ટીમ પ્લેઓફની બહાર થઇ ગઇ હતી. પરંતુ ગત વર્ષના ખરાબ પ્રદર્શન ને ભૂલીને CSK એ આ વખતે શાનદાર દેખાવ કર્યો હતો. આમ પોઇન્ટ ટેબલમાં પણ CSK ટોચની ટીમોમાં સામેલ રહી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">