IPL 2020ના 5 દિગ્ગજ ખેલાડીઓ કે જેમની કોઈ ફ્રેન્ચાઇઝીએ ન કરી ખરીદી

આઈપીએલની 13 મી સીઝન માટે કોલકાતામાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આઇપીએલની આ સીઝનમાં સૌથી મોંઘી વિદેશી ખેલાડીઓ હતા, ત્યારે ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક ખેલાડીઓ માટે બોલી જ લગાવી ન હતી.

IPL 2020ના 5 દિગ્ગજ ખેલાડીઓ કે જેમની કોઈ ફ્રેન્ચાઇઝીએ ન કરી ખરીદી
IPL
Follow Us:
| Updated on: Feb 18, 2021 | 9:40 AM

IPL 2021 સિઝનના ઓક્શન માટે કુલ 292 ખેલાડીઓ આવશે. જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની 13 મી સીઝન માટે કોલકાતામાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આઇપીએલની આ સીઝનમાં સૌથી મોંઘી વિદેશી ખેલાડીઓ હતા, ત્યારે ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક ખેલાડીઓ માટે બોલી જ લગાવી ન હતી.

યુસુફ પઠાણ (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ) આઈપીએલના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ હરાજીમાં વેચાયા ન હતા. યુસુફ પઠાણની બેઝ પ્રાઈસ આઈપીએલ-2020 ની હરાજીમાં 1 કરોડ રૂપિયા હતી, પરંતુ કોઈ પણ ફ્રેંચાઇઝીએ તેના માટે પૈસા ખર્ચવાનું યોગ્ય માન્યું ન હતું. આઈપીએલમાં 37 બોલમાં સદી ફટકારનારા યુસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કુલ 174 મેચ રમી છે. આ દરમિયાન તેણે 3204 રન બનાવ્યા હતા અને 42 વિકેટ પણ લીધી હતી.

માર્ટિન ગુપ્ટિલ (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ) ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને પણ કોઈ ખરીદદાર મળ્યો ન હતો. ગુપ્ટિલને આઈપીએલનો કોઈ ખાસ અનુભવ નથી. તેણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ 11 પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 13 મેચ રમી છે અને 270 રન બનાવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોલિન મનરો (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ) કોલિન મનરોને પણ આઈપીએલનો ઓછો અનુભવ છે. તેણે 13 મેચની 2 ઇનિંગ્સમાં માત્ર 15 રન બનાવ્યા હતા. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો છે.

ટિમ સાઉથી (બેઝ પ્રાઈસ રૂ.1 કરોડ) ન્યુઝીલેન્ડના જાણીતા ઝડપી બોલર ટિમ સાઉથી પણ વેચાયા ન હતા. આઈપીએલમાં 40 મેચનો અનુભવ ધરાવનાર ટિમની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. આઈપીએલમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી કુલ 28 વિકેટ ઝડપી છે.

એડમ જૈમ્પા (બેઝ પ્રાઈસ રૂ.1.5 કરોડ) ઓસ્ટ્રેલિયાના કેટલાક એવા ખેલાડીઓ હતા, જેમાં ફ્રેન્ચાઇઝીઓએ કોઈ રસ દાખવ્યો ન હતો. તેમાંથી એક ઓસ્ટ્રેલિયાના લેગ-બ્રેક બોલર એડમ એડમ જૈમ્પા. તેણે આઈપીએલમાં રાઇઝિંગ પૂણે માટે 11 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">