IND vs AUS મેચ પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યો, એક ચાહકનું મોત, 7 ઘાયલ

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 3 T20 મેચોની સીરીઝમાં વ્યસ્ત છે અને આ સીરીઝની અંતિમ મેચ હૈદરાબાદમાં રમાશે.અંદાજે 20 હજાર ચાહકો ટિકિટ ખરીદવા પહોંચ્યા હતા.

IND vs AUS મેચ પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યો, એક ચાહકનું મોત, 7 ઘાયલ
IND vs AUS મેચ પહેલા પોલીસે લાઠીનો માર કર્યોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 2:26 PM

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia)વચ્ચે 3 મેચની T20 સીરિઝની બીજી મેચ નાગપુરમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા ઘણો હંગામો થયો છે. એક ચાહકનું મોત થયું છે, જ્યારે 7 ઘાયલ થયા છે. મામલો હૈદરાબાદનો છે, જ્યાં સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. નાગપુર બાદ ટીમ ઈન્ડિયા  (Team India)હૈદરાબાદ જશે. આ મેચ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.તેના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે મેચની ટિકિટ ખરીદવા માટે સવારે 3 વાગ્યાથી જિમખાના ગ્રાઉન્ડની બહાર કતાર લગાવવી શરૂ કરી દીધી હતી. અંદાજે 20 હજાર ચાહકો ટિકિટ ખરીદવા પહોંચ્યા હતા.

ભીડ એટલી વધી ગઈ કે, લોકો બેકાબૂ બની ગયા અને પોલીસે લાકડીઓનો માર કરવો પડ્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ અને તેમાં એક મહિલાનું મોત થયું. 7 લોકો ઘાયલ પણ થયા છે, જેમાં 4 મહિલા, 3 પુરૂષ અને 1 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

3 વર્ષ બાદ હૈદરાબાદમાં ઈન્ટરનેશનલ મેચ

હૈદરાબાદના ચાહકો લાંબા સમયથી ઈન્ટરનેશનલ મેચની રાહ જોઈ રહ્યા છે. તેનો આ 3 વર્ષની લાંબી રાહ 25 સપ્ટેમ્બરના રોજ પુરી થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ સહિત સ્ટાર ખેલાડીઓને જોવા માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે. હૈદરાબાદમાં છેલ્લી ઈન્ટરનેશલ મેચ ડિસેમ્બર 2019માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ હતી. હૈદરાબાદે ટી20 મેચની મેજબાની કરી હતી. ત્યારબાદથી તેણે એકપણ ઈન્ટરનેશલ મેચ રમી નથી.

હૈદરાબાદમાં ફાઈનલ ટ્ક્કર થશે

ચાહકોની 3 વર્ષની રાહ હવે પુરી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જ્યાં ભારતે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંન્ને વચ્ચે બીજો મુકાબલો 23 સપ્ટેમ્બરના રોજ નાગરપુરમાં રમાયો હતો. સીરિઝમાં હારથી બચવા માટે રોહિત શર્માની ટીમ નાગપુરમાં જીત મેળવવા માંગશે. જો ભારતીય ટીમ નાગપુરમાં જીત મેળવી લે છે તો હૈદરાબાદમાં રમાનાર ટી 20 મુકાબલો વધુ રોમાંચક થશે પરંતુ આ ટક્કર પહેલા એક એવી ઘટના બની જેનાથી ચાહકો પણ નિરાશ થયા છે.

Latest News Updates

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">