ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આંતરરાષ્ટીય ક્રિકેટ પરિષદ ICCએ વધુ એક સન્માન આપ્યું

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આંતરરાષ્ટીય ક્રિકેટ પરિષદ ICCએ વધુ એક સન્માન આપ્યું

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આંતરરાષ્ટીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા વધુ એક સન્માન અપાયું છે. ICCએ સચિનનો ક્રિકેટના હૉલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો છે. આ સાથે દ.આફ્રિકાના બોલર ડોનાલ્ડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહિલા ક્રિકેટર કૈથરીન સહિત ત્રણ ખેલાડીઓને લંડનના એક સમારોહમાં આ સન્માન આપ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ […]

TV9 Webdesk12

|

Jul 19, 2019 | 3:34 AM

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આંતરરાષ્ટીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા વધુ એક સન્માન અપાયું છે. ICCએ સચિનનો ક્રિકેટના હૉલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો છે. આ સાથે દ.આફ્રિકાના બોલર ડોનાલ્ડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહિલા ક્રિકેટર કૈથરીન સહિત ત્રણ ખેલાડીઓને લંડનના એક સમારોહમાં આ સન્માન આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ દરમિયાન ICCના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સાહનીએ કહ્યું કે, ICC ક્રિકેટ હૉલ ઓફ ફેમ 2019માં સચિન, એલન અને કૈથરીનના નામનો સમાવેશ કરાયો છે. અને ICC તરફથી હું તમામ ખેલાડીને શુભેચ્છા આપું છું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે ICC ક્રિકેટ હૉલ ઓફ ફેમ

ICC ક્રિકેટ હૉલ ઓફ ફેમ એક એવું સમૂહ છે જેમનો ઉદેશ્ય દિગ્ગજ ખેલાડીયોની કામગીરીનું સન્માન કરવાનું છે. આ સમૂહ ICCના ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશનની સહયતાથી શરૂ થયું હતું. દર વર્ષે એવોર્ડસ સમારોહમાં નવા સદસ્યોને જોડવાનું કામ કરે છે. અન્ય દેશોના ખેલાડીઓની સરખામણીએ અંગ્રેજ ક્રિકેટરોની સંખ્યા વધારે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati