કોરોનાના લીધે UAE અને શ્રીલંકા બાદ આ દેશએ પણ IPLની મેજબાની માટે આપ્યો પ્રસ્તાવ

કોરોનાના લીધે UAE અને શ્રીલંકા બાદ આ દેશએ પણ IPLની મેજબાની માટે આપ્યો પ્રસ્તાવ

ભારતમાં કોરોના વાઈરસના લીધે IPLનું આયોજન થઈ શકે તેવી કોઈ જ શક્યતાઓ નથી. આથી જ IPLનું આયોજન કોઈ એવા દેશમાં કરવામાં આવે જ્યાં કોરોનાના કેસ નહિવત હોય એવી વિચારણા ચાલી રહી છે. આ પ્રસ્તાવમાં ભારતને UAE અને શ્રીલંકાએ પહેલાં જ સમર્થન આપીને કહ્યું છે કે તેઓ આઈપીએલની મેજબાની માટે તૈયાર છે. ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં […]

TV9 WebDesk8

| Edited By: Kunjan Shukal

Sep 25, 2020 | 6:20 PM

ભારતમાં કોરોના વાઈરસના લીધે IPLનું આયોજન થઈ શકે તેવી કોઈ જ શક્યતાઓ નથી. આથી જ IPLનું આયોજન કોઈ એવા દેશમાં કરવામાં આવે જ્યાં કોરોનાના કેસ નહિવત હોય એવી વિચારણા ચાલી રહી છે. આ પ્રસ્તાવમાં ભારતને UAE અને શ્રીલંકાએ પહેલાં જ સમર્થન આપીને કહ્યું છે કે તેઓ આઈપીએલની મેજબાની માટે તૈયાર છે. ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું તેને પણ સ્થિગત કરવામાં આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Cricket News india new-zealand-offers-hosting-ipl-2020 new zealand ae corona virus na case ochha hovathi iol 2020 na aayojan mate taiyari bataviઆ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 735 નવા પોઝિટિવ કેસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

BCCI તમામ સંભાવનાઓ પર વિચાર કરી રહ્યું છે અને બોર્ડ એવું ઈચ્છી રહ્યું છે કે કે આયોજન ભારતમાં જ થાય. જો કે ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સતત કેસ વઘી રહ્યાં છે અને તેના લીધે આવા આયોજન માટે પરવાનગી મળે તેવી કોઈ જ શક્યતા નથી. આ સમયે ન્યૂઝીલેન્ડ પણ આગળ આવ્યું છે અને તેઓએ કહ્યું કે અમે આઈપીએલની મેજબાની માટે તૈયાર છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

opening ceremony in the IPL for the last 12 years has ceased, this work will no longer happen

ન્યૂઝીલેન્ડએ પોતાને કોરોના મુક્ત દેશ જાહેર કરી દીધો છે. આથી BCCI આ દેશ પર વિચાર કરી શકે છે. જો કે એક મોટી તકલીફ ન્યૂઝીલેન્ડમાં આઈપીએલના આયોજનમાં છે. ન્યૂઝીલેન્ડ અને ભારતના સમય વચ્ચે મોટો તફાવત છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ક્લોકમાં અંદાજે 7.5 કલાકનો તફાવત છે. આમ ભારતમાં યોગ્ય સમયે તેનું પ્રસારણ કરવામાં તકલીફ પડી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati