Cricket: ભારતનો આ સ્ટાર ક્રિકેટર આજકાલ ધાસ કાપે છે, જાણો કેમ ?

કોરોના સંક્રમણ દેશમાં ફેલાવવાને લઇને ફરી એકવાર સૌ કૌઇનુ જીવન જાણે કે લોક થઇ ચુક્યુ છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર છે. જેમાં ક્રિકેટરો પણ બાકાત નથી.

Cricket: ભારતનો આ સ્ટાર ક્રિકેટર આજકાલ ધાસ કાપે છે, જાણો કેમ ?
Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 12, 2021 | 6:18 PM

કોરોના સંક્રમણ દેશમાં ફેલાવવાને લઇને ફરી એકવાર સૌ કૌઇનુ જીવન જાણે કે લોક થઇ ચુક્યુ છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર છે. જેમાં ક્રિકેટરો પણ બાકાત નથી. કોરોના સંક્રમણને લઇને IPL 2021 પણ અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી. હવે ભારતીય ખેલાડીઓ આઇપીએલ અટક્યા બાદ ઘરે જ કેદ થયા છે. આ દરમ્યાન ઇંગ્લેંડ (England) જતા પહેલા ખેલાડીઓ ઘરે જ ફિટનેશ જાળવવા માટે વર્ક કરે છે.

આ દરમ્યાન ભારતીય ટીમ (Team India) ના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant), ઘરની અંદર જ પોતાને ફીટ રાખવા માટેનો ઉપાય શોધી નિકાળ્યો છે. ઋષભ પંત આમ તો પોતાની ફિટનેશ અને વજનને લઇને અનેક વાર તે ટીકાનુ કારણ બની ચુક્યો છે. એવામાં હવે તેનુ ધ્યાન હંમેશા પોતાને ફિટ રાખવા પર થઇ રહ્યુ છે. તેને ટીમ સાથે જ જલ્દી ઇંગ્લેંડ રવાના થવાનુ છે, જ્યાં પહેલા ન્યુઝીલેન્ડ (NewZealand) સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમવાની છે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઋષભ પંતએ શેર કર્યો વિડીયો પંતે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. તેણે આ સાથે ફેન્સને કહ્યુ છે કે, તે કેવી રીતે પોતાને એક્ટીવ રાખે છે. આ વિડીયોમાં તે ગાર્ડનમાં ઘાસ કાપવાના મશીન થી એક્સરસાઇઝ કરતો નજર આવી રહ્યો છે. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે. ટ્વીટર પર વિડીયો શેર કરતા પંતે લખ્યુ હતુ કે, ‘યે દિલ માંગે મોર’.

આ વિડીયોમાં જોઇ શકાય છે કે, કેવી રિતે ઋષભ પંત ફિટનેશ ને જાળવવા માટે ઘાસ કાપવાના મશીનનો ઉપયોગ કરી રહ્યો છે. તેનો આ ઘરેલુ નુસ્ખો ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે.

ફેન્સ પણ આ પોસ્ટ પર ખૂબ રિએક્શન દર્શાવવા લાગ્યા છે. એક યુઝરે તો લખ્યુ છે કે, તમે જબરદસ્ત ઉપાય અપનાવ્યો છે, તેને કોઇ પણ ટ્રાય કરી શકે છે. એક યુઝરે લખ્યુ હતુ કે, લોકડાઉનનો યોગ્ય ઉપયોગ. તો વળી એક યુઝરે ઋષભ પંતના વખાણ કરતા લખ્યુ હતુ કે, તમે શાનદાર ક્રિકેટરની સાથે સાથે એક સારા માણસ પણ છો. તમે આમ જ અમને ગર્વ કરવાનો મોકો આપતા રહેશો. ઋષભ પંત જલ્દી થી જ હવે ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડ પ્રવાસ પર જનારો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">