Cricket: ક્રિસ ગેઇલનો ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો વિડીયો થવા લાગ્યો વાયરલ, એવુ તો શુ ઘટ્યુ કે રડવા લાગ્યો

વેસ્ટઇન્ડીઝ (West Indies) ના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ (Chris Gayle) જ્યારે મેદાન પર હોય ત્યારે તેની બેટીંગ વડે દર્શકોને ખૂબ મનોરંજન કરાવતો હોય છે.

Cricket: ક્રિસ ગેઇલનો ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો વિડીયો થવા લાગ્યો વાયરલ, એવુ તો શુ ઘટ્યુ કે રડવા લાગ્યો
Chris Gayle
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 11, 2021 | 4:49 PM

વેસ્ટઇન્ડીઝ (West Indies) ના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ (Chris Gayle) જ્યારે મેદાન પર હોય ત્યારે તેની બેટીંગ વડે દર્શકોને ખૂબ મનોરંજન કરાવતો હોય છે. તો વળી જ્યારે તે મેદાન થી બહાર હોય ત્યારે તે કંઇકના કંઇક એવી હરકતો કરતો રહે છે કે જેનાથી તે ચર્ચામાં રહે છે. ગેઇલ તેનુ વ્યક્તિગત જીવન ખૂબજ નિખાલસતા થી ખુલીને જીવે છે. તે સોશિયલ મીડિયા પર મસ્તી કરતો પણ નજરે પડતો હોય છે. તે પાર્ટીઓ પણ માણતો નજરે ચઢતો હોય છે. જોકે આ દરમ્યાન તેનો એક વિડીયો એવો પણ સામે આવ્યો છે કે, જેમાં તે રડતો નજર આવી રહ્યો છે.

ગેઇલ તેની માતાને યાદ કરીને ભાવુક થઇ ગયો હતો. ગેઇલ મધર્સ ડેને લઇને તેની માતાને યાદ કરતા રડી પડ્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ તે વિડીયો શેર કર્યો છે, જેમાં તે રડતો નજર આવી રહ્યો છે. ગેઇલ કહ્યુ હતુ કે, માં હું તને ખૂબ પ્યાર કરુ છુ, તે મને નથી રોકી શકતા. મને ખ્યાલ છે કે તમને મારા પર ગર્વ હશે. તમને ખૂબ યાદ કરી રહ્યો છુ. આઇ મિસ યુ. તમારી યાદ હંમેશા મારી સાથે રહેશે.

આગળ પણ ગેઇલ એ કહ્યુ હતુ કે, મને ખ્યાલ છે જતા પહેલા તમે મને ઘણું બધુ કહેવા માંગતા હતા. હું જીવન જીવ ભરીને જીવીશ. તમે અમને ખવરાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. આપણે વાતો કરતા રહીશુ. બીજી વાર મળીશુ માં. ગેઇલનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

https://twitter.com/Infidel_strike/status/1391670578281467906?s=20

ક્રિસ ગેઇલની માતાનુ વર્ષ 2018માં હ્રદયરોગના હુમલાથી નિધન થયુ હતુ. ગેઇલ આ પહેલા પણ અનેક વાર પોતાની માતાને યાદ કરીને ભાવુક થઇ ચુક્યો છે. ગેઇલ આઇપીએલ 2021 ની સિઝનમાં પંજાબ કિંગ્સનો હિસ્સો હતો. તેણે 8 મેચ રમીને 178 રન બનાવ્યા હતા. હાલમાં આઇપીએલ સ્થગીત થવાને લઇને તે સ્વદેશ પરત ફરતા પહેલા માલદિવમાં અન્ય ખેલાડીઓ સાથે રોકાયો છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">