ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Krunal Pandya કોરોના સંક્રમિત, ભારત શ્રીલંકા વચ્ચે આજે રમાનાર બીજી T20 મેચ રદ

India vs Sri Lanka T20 ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બાયો સિક્યોર બબલમાં ત્રણ મેચની ટી 20 સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની એક મેચ રમાઈ ગઈ છે જેમાં ભારતનો વિજય થયો હતો. આજે 27 જુલાઈએ બીજી ટી 20 મેચ રમાનાર હતી.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Krunal Pandya કોરોના સંક્રમિત, ભારત શ્રીલંકા વચ્ચે આજે રમાનાર બીજી T20 મેચ રદ
file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 4:17 PM

વન ડે અને ટી 20 મેચ રમવા ભારતીય ટીમ સાથે શ્રીલંકા ગયેલા ભારતીય ક્રિક્રેટર કૃણાલ પંડ્યાના (Krunal Pandya) કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝીટીવ આવતા, આજે 27મી જુલાઈએ રમાનારી ભારત શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ રદ કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બાયો સિક્યોર બબલમાં ત્રણ મેચની ટી 20 સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની એક મેચ રમાઈ ગઈ છે જેમાં ભારતનો વિજય થયો હતો. આજે 27 જુલાઈએ બીજી ટી 20 મેચ રમાનાર હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ કોરોના વાયરસના કારણે મોકૂફ રાખવામાં આવી છે. શ્રીલંકામાં યોજાનારી આ સિરીઝ માટે કોલંબોમાં હાજર ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે બંને ટીમો અલગ થઈ ગઈ છે અને હવે તમામના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આજે યોજાનારી ટી -20 શ્રેણીની બીજી ટી -20 મેચ મોકૂફ રાખવામાં આવી છે. સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, જો બાકીના અન્ય તમામ ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તો ટી 20 મેચ આવતીકાલ બુધવારે, 28 જુલાઈએ રમી શકાશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો tv9gujarati.com

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">