Corona: ઓસ્ટ્રેલિયાના ટોચના 13 ક્રિકેટરોએ કોરોના કાળમાં ભારતને મદદ કરવા અભિયાન હાથ ધર્યુ

ઓસ્ટ્રેલીયા ના પુરુષ અને મહિલા ક્રિકેટરો કોરોના સામે લડાઇ માટે ભારતની મદદ માટે આગળ આવ્યા છે. તેઓએ પોતાના દેશના લોકોને યુનિસેફ ઓસ્ટ્રેલીયામાં દાન કરવા માટે અપિલ કરી છે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 8:12 PM
ઓસ્ટ્રેલીયા ના પુરુષ અને મહિલા ક્રિકેટરો કોરોના સામે લડાઇ માટે ભારતની મદદ માટે આગળ આવ્યા છે. તેઓએ પોતાના દેશના લોકોને યુનિસેફ ઓસ્ટ્રેલીયામાં દાન કરવા માટે અપિલ કરી છે. યૂનિસેફ ઓસ્ટ્રેલીયા દ્રારા સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરી અપીલ કરાઇ છે. જે વિડીયોમાં એલન બોર્ડર સહિત અનેક ટોચના ખેલાડીઓએ કહ્યુ હતુ કે, ભારતમાં સ્થિતી દિલ દુખાવનારી છે અને મુશ્કેલ સ્થિતીમાં આપણે સૌએ એક થવુ જોઇએ.

1 / 4
બોર્ડર ઉપરાંત પેટ કમિન્સ, બ્રેટ લી, એલેક્સ બ્લેકવેલ, જોસ હૈઝલવુડ, મિશેલ સ્ટાર્ક, માઇક હસી, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, એલિસે પેરી, એલિસા હેલી, મેગ લેનિંગ અને રેચલ હેન્સ સામેલ છે. જે 13 ક્રિકેટરોએ કહ્યુ હતુ કે, ભારતમાં પ્રતિ સેકન્ડ ચાર નવા કોરોના ના કેસ આવી રહ્યા છે. ત્યાં પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન ઉલબ્ધ નથી. આ મહામારીમાં આ સૌથી મુશ્કેલ સમય છે.

2 / 4
તેમણે કહ્યુ કે, આવા મુશ્કેલ સમયમાં આપણે સાથે રહેવાનુ છે. અમે યૂનિસેફ દ્રારા અમારુ સમર્થન આપી રહ્યા છીએ. તેમની ટીમ હાલમાં ગ્રાઉન્ડ પર છે અને જરુરીયાતમંદ સુધી આવશ્યક સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે.

3 / 4
ક્રિકેટરો એ કહ્યુ હતુ કે, કોઇ પણ બધુ જ નથી કરી શકતુ, પરંતુ તમામ લોકો થોડુ ઘણું કરી લે છે. અમારી સાથે એક લિંકને ક્લીક કરીને જોડાયા છે, કારણ કે હાલમાં ભારતને અમારી જરુરીયાત છે.

4 / 4

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">