IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ જંગ, જાણો ક્યા જોઇ શકશો મેચ?

ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે તે પહેલા રમાયેલી પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

IND vs AUS, LIVE Streaming, CWG: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ જંગ, જાણો ક્યા જોઇ શકશો મેચ?
IND vs AUS, Live Streaming (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:07 AM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માં મહિલા ક્રિકેટની ફાઈનલ કઈ બે ટીમો વચ્ચે રમાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં પ્રથમ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. હવે 10 દિવસ પછી બંને ટીમો આજે ફાઇનલમાં ગોલ્ડ માટે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે તે પહેલા રમાયેલી પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ની પ્રથમ મેચમાં જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાયુ હતું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે યોજાનારી ગોલ્ડ મેડલ મેચમાં તેની પાસે સૂદ સાથે તે હારનો બદલો લેવાની તક છે. અત્યાર સુધી રમાયેલી 24 T20i મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 6માં જ જીત મેળવી છે. પરંતુ જો ભારતે ચેમ્પિયન બનવું હોય તો આ ઈતિહાસના પાના ફેરવવા પડશે. આવા જ ઈરાદા સાથે આજે હરમનપ્રીત એન્ડ કંપની મેદાનમાં ઉતરશે.

IND vs AUS, Cricket Final: ક્યારે, ક્યાં અને કઇ રીતે જોશો મેચ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ ક્યારે રમાશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ રવિવાર, 7 ઓગસ્ટના રોજ રમાશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ ક્યાં રમાશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ ક્યારે શરૂ થશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ રાત્રે 9.30 વાગ્યાથી રમાશે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ ગોલ્ડ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv પર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">