Cheteshwar Pujara: ઈજાને લઇને બે વર્ષની દિકરીનુંં ભરાઈ આવ્યુંં દિલ, કહ્યુ ચુમતા જ થઇ જશે ઠીક

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ (Test Series) ના મુખ્યપાત્ર હતા. તેણે સિરીઝમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા હતા, અને ઇજાઓને સહીને પણ તે ક્રિઝ પર ટકી રહ્યો હતો.

Cheteshwar Pujara: ઈજાને લઇને બે વર્ષની દિકરીનુંં ભરાઈ આવ્યુંં દિલ, કહ્યુ ચુમતા જ થઇ જશે ઠીક
Cheteshwar Pujara family
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 22, 2021 | 12:15 PM

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ (Test Series) ના મુખ્યપાત્ર હતા. તેણે સિરીઝમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા હતા અને ઇજાઓને સહીને પણ તે ક્રિઝ પર ટકી રહ્યો હતો. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) ના અંતિમ દિવસે પુજારાને આઉટ કરવા માટે, ઓસ્ટ્રેલીયાના બોલરોએ લગાતાર બોડી લાઇન બોલ નાંખી નિશાન બનાવ્યો હતો. આમ છતાં પણ તે ક્રિઝ પર અડ્યો રહ્યો હતો. એક બેટ્સમેનના રુપે તેણે એક મોટી જવાબદારી નિભાવવાની હતી, પરંતુ તેમની પત્નિને પણ તેના દર્દને જોઇને દુખ થઇ રહ્યુ હતુંં. તે ટીવી સામે નજર ઉઠાવીને જોઇ પણ શકતી નહોતી. એવા સમયે તેની બે વર્ષની પુત્રી તેનો સહારો બની હતી. તેની માસુમયતે માતાને ભરોસો અપાવ્યો હતો કે પિતા ઠીક જઇ જશે.

ચેતેશ્વર પુજારાની પત્નિ પુજાએ બે વર્ષ પહેલા જ પુત્રી અદિતીને જન્મ આપ્યો હતો. બ્રિસબેન ટેસ્ટમાં જીત બાદ પુજારાએ બતાવ્યુ હતુ કે, તેને દર્દમાં જોઇને તેની પત્નિ પુજા પરેશાન થઇ રહી હતી, ત્યારે તેની પુત્રી અદિતીએ કહ્યુ હતુ કે, પાપા ઘરે આવશે, ત્યારે હું તેમને જ્યાં વાગ્યુ છે ત્યાં કિસ કરીશ તો તે ઠીક થઇ જશે. પુજારાએ બતાવ્યુ કે જ્યારે અદિતી પડી જાય ત્યારે તે પણ તેને આમ જ કરતા હતા. એટલે એને લાગે છે કે કિસ કરવાથી ઇજા ઠીક જાય છે.

અંગ્રેજી સમાચાર પત્ર સાથેની વાતચિત દરમ્યાન પુજારાએ બતાવ્યુ હતુ કે, બ્રિસબેનમાં તેના શરીર પર અનેક જગ્યાએ ઇજાઓ પહોંચી હતી. તેમ છતાં પણ તે પાંચ કલાક સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે આ દરમ્યાન 56 રન બનાવ્યા હતા. તેણે શુભમન ગીલ સાથે 114 રનની ભાગીદારી કરી હતી. પુજારાએ કહ્યુ હતુ કે, ઇજાઓ છતાં પણ તે રમતો રહ્યો હતો, કારણ કે મને શરુઆતથી જ તેની આદત છે. એટલે જ મને લાગે છે કે, પીડા સહન કરવાની ક્ષમતા મારામાં ઘણી સારી છે. જ્યારે તમે વધારે સમય રમો છો, ત્યારે તેની આદત પડી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો: AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">