Neeraj Chopraના વતન પરત ફરવાની ખુશીમાં પરિવારના લોકો કરી રહ્યા છે ડાન્સ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો

સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ફક્ત ગોલ્ડન બોય નિરજ ચોપરાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ સમયે તેમનો આખો પરિવાર ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:56 PM

નિરજ ચોપરાએ (Neeraj Chopra) શનિવારે ટોક્યો ઓલમ્પિકમાં (Tokyo Olympic 2020) ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. કરોડો દેશવાસીઓના દીલ જીતનાર એથ્લીટ નિરજ ચોપરા આ સમયે દેશના ઘર-ઘર, શેરી શેરીમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેમની આ જીતથી દેશભરના લોકોને ઉજવણી માટેનો એક મોકો મળ્યો છે. નિરજના ઘર એટલે કે પાનીપતમાં તો માહોલ કઈંક અલગ જ છે.

સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ફક્ત ગોલ્ડન બોય નિરજ ચોપરાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ સમયે તેમનો આખો પરિવાર ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. તેમનો આખો પરિવાર, ગલી, શેરીના લોકો બધા જ હરિયાણ્વી ગીતો અને ઢોલના તાલે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમના ઘરે આ ઉજવણી શનિવાર રાતથી જ ચાલુ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેમનો પૂરો પરિવાર ઉજવણીમાં વ્યસ્ત છે. તેમની માતા, દાદી, કાકી, ભાભી અને બહેન પણ ખુશીથી ઝૂમી રહી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી દિકરો ઘરે નહીં આવે ત્યાં સુધી તેઓ નાચતા રહેશે.

તમને જણાવી દઈએ કે નિરજ ચોપરાએ શનિવારની સાંજે પોતાનું નામ ઈતિહાસના પાનાઓમાં નોંધાવી દીધુ છે. જૈવલિન થ્રો (Javelin throw) ઈવેન્ટમાં નિરજ ચોપરા ભારતને ગોલ્ડ અપાવવામાં સફળ રહ્યા છે. નિરજ ચોપરા પહેલા એવા ખેલાડી છે, જેમણે એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

આ પણ વાંચો – IPL: ટીમ ઈન્ડીયા સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ક્રિકેટર આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ મચાવશે ધૂમ!

આ પણ વાંચો – Gold Medalist: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ તો મેળવ્યો પણ પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહીં કરી શકે આ ખેલાડી, જાણો કારણ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">