દંગલ ગર્લ બબીતા ફોગાટના ઘરે દીકરાનો જન્મ, સોશિયલ મીડિયા બબીતાએ શેર કરી તસ્વીર

દંગલ ગર્લ બબીતા ફોગાટના ઘરે દીકરાનો જન્મ, સોશિયલ મીડિયા બબીતાએ શેર કરી તસ્વીર
બબીતા ફોગટના ઘરે દીકરાનો જન્મ

દંગલ ગર્લના નામથી મશહૂર ઈન્ટરનેશનલ પહેલવાન બબીતા ફોગાટના ઘરે દીકરાનો જન્મ થયો છે. બબીતા હરિયાણા વિકાસ નિગમના ચેરપર્સન પણ છે.

Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Jan 11, 2021 | 6:23 PM

દંગલ ગર્લના નામથી મશહૂર ઈન્ટરનેશનલ પહેલવાન બબીતા ફોગાટના ઘરે દીકરાનો જન્મ થયો છે. બબીતા હરિયાણા વિકાસ નિગમના ચેરપર્સન પણ છે. થોડાક મહિનાઓ અગાઉ એમને સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને એમના ઘરે આવનાર નાનકડા મહેમાનના સમાચાર પાઠવ્યા હતા. એ જ રીતે આજે પણ એમને ટ્વીટ કરીને ફેન્સને ખુશખબર પાઠવી છે કે એમના ઘરે બેબી બોયનો જન્મ થયો છે.

Babita Phogat boy

બબીતાના ઘરે ‘સન’સાઈન

બબીતાએ ટ્વીટમાં લખ્યું હતું કે “અમારા નાના ‘સન’સાઈનને મળો. “સ્વપ્નમાં વિશ્વાસ કરો, તે સાચા પડે છે. અમારા સ્વપ્નએ વાદળી પોશાક પહેર્યો છે” ફેન્સ સોશિયલ મીડિયામાં બબીતા તથા વિવેકને શુભકામના આપી રહ્યા છે.

https://twitter.com/BabitaPhogat/status/1348582953614393348

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati