Hockey world cup : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ભારતમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાંથી નામ પરત ખેચ્યું, જાણો શું છે કારણ

ભારત જુનિયર હોકી વર્લ્ડ કપનું વર્તમાન ચેમ્પિયન છે. વર્ષ 2016 માં ભારતે લખનૌમાં હરજીત સિંહની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવીને આ ખિતાબ જીત્યો હતો.

Hockey world cup : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ભારતમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાંથી નામ પરત ખેચ્યું, જાણો શું છે કારણ
australia withdraw from junior hockey world cups due to covid 19
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 2:55 PM

Hockey world cups :કોરોનાવાયરસને કારણે, હોકી ફેડરેશન ઓફ ઓસ્ટ્રેલિયા (Hockey Federation of Australia)એ તેની ટીમનું નામ ઘણી ટુર્નામેન્ટમાંથી પાછું ખેંચી લીધું છે. કોવિડ -19 (Covid-19)ને કારણે તેમના દેશમાં ચાલી રહેલા  મુસાફરી પ્રતિબંધોને કારણે ફેડરેશનને આવું કરવાની ફરજ પડી રહી છે. ઓસ્ટ્રેલિયાએ જે ટૂર્નામેન્ટમાંથી પાછી ખેંચી લીધી છે તેમાં ભારતમાં યોજાનાર મેન્સ જુનિયર વર્લ્ડ કપ (Men’s Junior World Cup)નો સમાવેશ થાય છે.

આ ટુર્નામેન્ટ આ વર્ષના અંતમાં યોજાવાની હતી. ભારત સતત બીજી વખત ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. તે જ સમયે, મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ પોશફ્સ્ટરૂમ (દક્ષિણ આફ્રિકા) માં યોજાવા જઈ રહ્યો છે. આ પ્રથમ વખત હશે જ્યારે જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપ (Junior Women’s Hockey World Cup)આફ્રિકાની ધરતી પર યોજાઈ રહ્યો છે.

ભારતે છેલ્લે 2016માં લખનૌમાં હરજીત સિંહની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવીને જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ જીત્યો હતો. જુનિયર મેન્સ વર્લ્ડ કપ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં રમાશે. તેની મેચનું સ્થળ હજુ સુધી કન્ફર્મ થયું નથી. હોકી ઓસ્ટ્રેલિયાએ પણ જાહેરાત કરી હતી કે તેની ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)સિલ્વર મેડલ વિજેતા ટીમ અને તેમની ટ્રાન્સ તસ્માન હરીફ ન્યૂઝીલેન્ડ પણ આગામી મહિને શરૂ થનારી પ્રો લીગની ત્રીજી સિઝનમાં ભાગ નહીં લે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

FIH પ્રો લીગમાં ઓસ્ટ્રેલિયા પણ ભાગ નહીં લે

હોકી ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કોવિડ સંબંધિત સરકારી મુસાફરી પ્રતિબંધો અને દેશોમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને એફઆઈએચ પ્રો લીગ (FIH Pro League)(ઓક્ટોબર 2021 થી શરૂ) ની ત્રીજી સીઝનમાં ભાગ લેશે નહીં.’ ન્યુ ઝિલેન્ડ, કોવિડ- 19 ક્વોરેન્ટાઇનને લગતા કડક નિયમો છે, જેના કારણે તેમના માટે અન્ય ટીમોનું આયોજન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

હોકી ઓસ્ટ્રેલિયાના સીઈઓ માઈકલ જોહન્સ્ટને કહ્યું: “ઓસ્ટ્રેલિયન સરકારના જોખમ અને અને આરોગ્ય સલાહના મૂલ્યાંકનના આધારે, હોકી ઓસ્ટ્રેલિયા હાલમાં હોકી સંબંધિત વિદેશ પ્રવાસો પર વિચાર કરી રહ્યું નથી.” ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટ અને પ્રો લીગ સિવાય ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારા જુનિયર મહિલા વિશ્વ કપ, બેલ્જિયમમાં ઇન્ડોર વર્લ્ડ કપ અને 2022 માસ્ટર્સ ઇન્ડોર વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે નહીં. યુ.એસ.

વિશ્વકપમાં 16 ટીમોએ ભાગ લેવાનો હતો

ભારતે અગાઉ 2016માં ઉત્તર પ્રદેશના લખનઉમાં FIH જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ અને 2018 માં ઓડિશાના કલિંગા સ્ટેડિયમમાં FIH સિનિયર મેન્સ હોકી વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. FIH જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ (FIH Junior Men’s Hockey World Cup)-2021 માં વિશ્વની 16 ટીમો ભાગ લેવાની હતી. આમાં, યુરોપમાંથી છ ટીમો ભાગ લેવાની હતી, એશિયામાંથી ચાર જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, બે આફ્રિકા અને બે ટીમો ઓશનિયા અને અમેરિકાની હતી. જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપનું સ્થળ અને તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો : Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">