IND vs NZ: મુંબઇમાં જન્મેલા એજાઝ પટેલે ટીમ ઇન્ડિયા સામે રચ્યો ઇતિહાસ, ભારતની તમામ 10 વિકેટ ઝડપી કુંબલે-લેકરની બરાબરી કરી

મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે (Ajaz Patel) પોતાની વતન પર ઈતિહાસ રચ્યો છે અને વિશ્વ ક્રિકેટમાં અનોખી સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર બન્યો છે.

IND vs NZ: મુંબઇમાં જન્મેલા એજાઝ પટેલે ટીમ ઇન્ડિયા સામે રચ્યો ઇતિહાસ, ભારતની તમામ 10 વિકેટ ઝડપી કુંબલે-લેકરની બરાબરી કરી
Ajaz Patel
Follow Us:
| Updated on: Dec 04, 2021 | 1:17 PM

ન્યૂઝીલેન્ડનો એજાઝ પટેલ (Ajaz Patel) ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો અને પોતાના દેશનો પ્રથમ બોલર બની ગયો છે. તેણે ભારત સામે મુંબઈ (Mumbai Test) માં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના પહેલા ઈંગ્લેન્ડના જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે (Anil Kumble) આ કામ કરી ચુક્યા છે. જિમ લેકરે આ કામ જુલાઈ 1956માં ઓસ્ટ્રેલિયા સામે કર્યું હતું. તે જ સમયે, કાંબુલેએ આ કામ ફેબ્રુઆરી 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ કર્યું હતું.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એજાઝને મુંબઈ પ્રત્યે અલગ જ લગાવ હોય એવું લાગે છે. તેમનો જન્મ પણ આ શહેરમાં થયો હતો. એજાઝનો જન્મ 21 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈમાં જ થયો હતો. જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડ (New Zeland) માં સ્થાયી થયો હતો અને ત્યારથી તે આ દેશના રહેવાસી છે. હવે તે ભારતને તેની જન્મભૂમિ પર હરાવવા માટે મક્કમ છે.

આ પણ વાંચોઃ IND vs NZ: વિરાટ કોહલીએ દશ વર્ષ પહેલા કરેલુ ટ્વિટ ખૂબ Viral થવા લાગ્યુ, અંપાયરની ભૂલ થી મુંબઇમાં ગુમાવી હતી વિકેટ!

આ પણ વાંચોઃ IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">