ACC : એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા જય શાહ, પદભાર સંભાળ્યો

ACCએ નવા અધ્યક્ષ તરીકે જય શાહની નિમણૂંક અંગે ટ્વિટ કરતા લખ્યું કે, જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા છે.

ACC : એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા જય શાહ, પદભાર સંભાળ્યો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 30, 2021 | 8:01 PM

BCCIના સચિવ તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ(JAY SHAH) એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCના અધ્યક્ષ બન્યા છે. જય શાહે 30 જાન્યુઆરી શનિવારે જ ACCના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે. ACCએ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ જાણકરી આપી છે. ACCએ નવા અધ્યક્ષ તરીકે જય શાહની નિમણૂંક અંગે ટ્વિટ કરતા લખ્યું કે, જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા છે. તેમના ઉર્જાવાન અને ગતિશીલ નેતૃત્વમાં એશિયામાં ક્રિકેટને નવી ઉંચાઈ મળશે એવી આશા રાખીએ છીએ.

જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ BCCIના સચિવ જય શાહ ACCના સૌથી નાની વયના અધ્યક્ષ બન્યા છે. અ પહેલા બાંગ્લાદેશના નઝમલ હસન (Nazmul Hassan) ACCના અધ્યક્ષપદ પર હતા. અત્યાર સુધીમાં એન.શ્રીનિવાસન, જગમોહન દાલમિયા, શરદ પવાર, માધવરાવ સિંધિયા, આઈ.એસ.બિન્દ્રા, અને એન.કે.પી.સાલ્વે એમ 6 ભારતીય મહાનુભાવો ACCના અધ્યક્ષપદ પર રહી ચુક્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જાણો ACC વિશે એશીયાઇ દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ – ACCની વર્ષ 1983માં સ્થાપના કરવામાં આવી હતી. ACCનું હેડક્વાર્ટર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ACCના કાયમી સભ્યો છે. આ ઉપરાંત 24 અન્ય દેશો ACCના એસોસિએટ સભ્યો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">