Neeraj Chopra : અભિનવ બિન્દ્રાએ નીરજ ચોપરાને આપી Puppy ટોક્યોની ગીફટ, જાણો કોણ છે આ Puppy ટોક્યો !

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય જેવેલિન થ્રો સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ બુધવારે ચંદીગઢમાં અનુભવી શૂટર અભિનવ બિન્દ્રા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

Neeraj Chopra : અભિનવ બિન્દ્રાએ નીરજ ચોપરાને આપી Puppy ટોક્યોની ગીફટ, જાણો કોણ છે આ Puppy ટોક્યો !
Neeraj Chopra - Abhinav Bindra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 2:22 PM

Neeraj Chopra : દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રા (Abhinav Bindra)એ 2008ના બેઇજિંગ ઓલિમ્પિક (Beijing Olympics)માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે નીરજે (Neeraj Chopra) તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો.

આ દરમિયાન બેઇજિંગ ઓલિમ્પિક ચેમ્પિયન બિન્દ્રાએ નીરજને ખાસ ભેટ આપી હતી. અભિનવે 2008ના બેઇજિંગ ઓલિમ્પિક (Beijing Olympics)માં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકની જેવેલિન થ્રો (Javelin Throw) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Was a pleasure to meet and interact with India’s golden man @Neeraj_chopra1 ! I hope that “Tokyo” will be a supportive friend and motivate you to get a sibling named Paris for him in 2024 ! pic.twitter.com/54QxnPgDn8

— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) September 22, 2021

બિન્દ્રાએ નીરજ (Neeraj Chopra)ને આપેલી ખાસ ભેટ ‘ટોકિયો’ નામના કૂતરો છે. ચોપરાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે વિશેષ આતિથ્ય માટે બિન્દ્રા અને તેના પરિવારનો આભાર માન્યો.

નીરજે (Neeraj Chopra) લખ્યું, ‘મેં દિવસની શરૂઆત અભિનવ બિન્દ્રા સર અને તેમના પરિવાર સાથે એક અદ્ભુત દિવસ પસાર કર્યો હતો. બિન્દ્રા પરિવારના ઉષ્માભર્યા આતિથ્યનો પણ આનંદ માણ્યો. ચોપરા પરિવારના સૌથી નવા સભ્ય, ‘ટોક્યો’ માં અમને હોસ્ટ કરવા અને પરિચય કરાવવા બદલ સાહેબનો આભાર.’

અભિનવ બિન્દ્રા (Abhinav Bindra)એ નીરજ (Neeraj Chopra)ને પેરિસ ઓલિમ્પિક્સ માટે શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ, બિન્દ્રાએ પણ આ ખાસ મીટિંગની તસવીર પોતાના સોશિયલ મીડિયા (Social Media)ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. 23 વર્ષીય નીરજને શુભેચ્છા પાઠવતા બિન્દ્રાએ ટ્વિટ કર્યું, “ભારતના સુવર્ણ પુરુષ સાથે મળીને અને વાતચીત કરીને આનંદ થયો. હું આશા રાખું છું કે ‘ટોક્યો’ (Tokyo) એક સહાયક મિત્ર બનશે અને તમને 2024 માં તેના માટે ‘પેરિસ’ નામનો ભાઈ -બહેન લાવવાની પ્રેરણા આપશે!’

નીરજ (Neeraj Chopra) ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારત માટે ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી છે. પાણીપતના ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરનું ભાલું ફેંકીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : Narendra Giri Case: મહંત નરેન્દ્ર ગિરીના મોતનાં ત્રીજા આરોપી સંદીપ તિવારીની પણ ધરપકડ, હવે તપાસમાં વધુ તીવ્રતા આવશે

આ પણ વાંચો : PM Modi: પીએમ મોદી ત્રણ દિવસના યુએસ પ્રવાસ પર, આજે કમલા હેરિસ સાથે કરી શકે છે મુલાકાત, ક્વાડ સમિટમાં ભાગ લેશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">