72 વર્ષમાં પ્રથમ વખત ભારતીય ટીમે સ્વંતત્રતા દિવસ પર દેશને આપી સૌથી મોટી ભેટ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 15 ઓગસ્ટ 2019નો દિવસ ખુબ જ ખાસ સાબિત થયો છે. ભારતીય ટીમે પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ પર પોતાના દેશને જીતની મોટી ભેટ આપી છે. એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી જે ક્યારેય પણ નથી થયુ તે વિરાટ સેનાએ કરી બતાવ્યું છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની […]

72 વર્ષમાં પ્રથમ વખત ભારતીય ટીમે સ્વંતત્રતા દિવસ પર દેશને આપી સૌથી મોટી ભેટ
Follow Us:
| Updated on: Aug 15, 2019 | 7:45 AM

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 15 ઓગસ્ટ 2019નો દિવસ ખુબ જ ખાસ સાબિત થયો છે. ભારતીય ટીમે પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ પર પોતાના દેશને જીતની મોટી ભેટ આપી છે. એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી જે ક્યારેય પણ નથી થયુ તે વિરાટ સેનાએ કરી બતાવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેપ્ટન વિરાટ કોહલીએ તેમના વન-ડે કરિયરની 43મી વન-ડે સદી ફટકારી ભારતને મેચની સાથે સાથે સીરીઝમાં પણ જીત મેળવી, તેની સાથે જ ભારતીય ટીમે ભારતીયોને સ્વતંત્રતા દિવસ પર જીતની મોટી ભેટ આપી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે 14 ઓગસ્ટે વન-ડે સીરીઝના છેલ્લા મુકાબલા માટે મેદાનમાં ઉતરી હતી. 14 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે શરૂ થયેલી આ મેચનું પરિણામ ભારતીય સમય મુજબ જ્યારે કેલેન્ડરમાં તારીખ બદલાઈ ગઈ હતી અને 15 ઓગસ્ટ થઈ ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમે સ્વતંત્રતા દિવસે પોર્ટ ઓફ સ્પેનમાં ના માત્ર છેલ્લી વન-ડેમાં જીત મેળવી પણ 3 મેચોની વન-ડે સીરીઝને 2-0થી પોતાના નામે કરી. ભારતીય ટીમે 72 વર્ષમાં પ્રથમ વખત 15 ઓગસ્ટના દિવસે ભારતને જીતની ભેટ આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય ટીમે સ્વતંત્રતાના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઓછી રમી છે. ભારતીય ટીમ 15 ઓગસ્ટે 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી ચૂકી છે અને આ બધી જ ટેસ્ટ મેચ રહી છે. વન-ડે આંતરરાષ્ટ્રીયની વાત કરવામાં આવે તો એવુ બીજી વખત જ્યારે 14 ઓગસ્ટે ભારતીય ટીમ મેદાન પર ઉતરી. તે પહેલા ભારતે 14 ઓગસ્ટે 1993માં શ્રીલંકાનો સામનો કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

15 ઓગસ્ટે ભારતીય ટીમ ક્યારે-ક્યારે ટેસ્ટ મેચ રમી ચૂક્યુ છે.

1. 15-18 ઓગસ્ટ 1936, ભારત vs ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ 9 વિકેટથી મેચ જીત્યુ

2. 14-19 ઓગસ્ટ 1952, ભારત vs ઈંગ્લેન્ડ મેચ ડ્રો

3. 14-17 ઓગસ્ટ 2001, ભારત vs શ્રીલંકા શ્રીલંકા 10 વિકેટથી જીત્યું

4. 15-17 ઓગસ્ટ 2014, ભારત vs ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ 244 રનથી જીત્યુ

5. 12-15 ઓગસ્ટ 2015, ભારત vs શ્રીલંકા શ્રીલંકા 63 રનથી મેચ જીત્યુ

ત્યારે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ની વાત કરવામાં આવે તો આ દિવસે 1986માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયાની સામે વન-ડેમાં ભારતને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે 26 જાન્યુઆરી 2000ના રોજ એડિલેડમાં વન-ડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 152 રનથી હરાવ્યુ હતું. જ્યારે 26 જાન્યુઆરી 2015માં ઓસ્ટ્રેલિયાની સામે સિડનીમાં વન-ડે મેચમાં પરિણામ આવ્યુ નહતુ.

[yop_poll id=”1″]

26 જાન્યુઆરી 2016ના રોજ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને 37 રનથી હરાવ્યું હતું. ત્યારે 26 જાન્યુઆરી 2017ના રોજ ભારતીય ટીમ કાનપુરમાં ઈંગ્લેન્ડની સામે 7 વિકેટથી હારી ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">