MS Dhoni Retired: ધોનીના આ 5 રેકોર્ડ જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યુ નથી

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીએ આર્મી અંદાઝમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરી તેની જાહેરાત કરી. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો […]

MS Dhoni Retired: ધોનીના આ 5 રેકોર્ડ જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યુ નથી
Follow Us:
| Updated on: Aug 15, 2020 | 6:23 PM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીએ આર્મી અંદાઝમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરી તેની જાહેરાત કરી.

mahendra-singh-dhoni-retired-mahi-international-cricket-all-big-records MS Dhoni Retired Dhoni na aa 5 record jene aatyar sudhi koi todi shakyu nathi

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો ધોનીના 5 સૌથી મોટા રેકોર્ડ વિશે

1. ધોની ભારતના એક માત્ર એવા કેપ્ટન છે, જેમને દેશને 3 મોટા ICC ઈવેન્ટમાં જીત અપાવી છે. ધોનીએ ભારતને 2007માં ટી-20 અને 2011માં વિશ્વ કપ જીતાડ્યો, સાથે જ 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2. ધોનીએ પોતાની વન-ડે કરિયરમાં 350 મેચમાંથી 296 ઈનિંગ રમી છે. તેમાંથી તે 84 વખત અણનમ પરત ફર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં કોઈપણ બેટ્સમેન આટલી વખત નોટ આઉટ રહ્યો નથી.

3. ધોનીએ વર્ષ 2005માં શ્રીલંકાની વિરૂદ્ધ વન-ડે મેચમાં અણનમ 183 રનની ઈનિંગ રમી હતી. ધોનીની આ ઈનિંગ વન-ડે ક્રિકેટમાં કોઈ પણ વિકેટકીપર બેટ્સમેન દ્વારા રમવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના નામે સૌથી ફાસ્ટ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ છે. વર્ષ 2018માં ધોનીએ વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન કીમો પોલને રવિન્દ્ર જાડેજાના બોલ પર એક સેકેન્ડથી ઓછા સમયમાં સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. ધોનીએ આ સ્ટમ્પિંગ માટે માત્ર 0.08 સેકેન્ડનો સમય લીધો હતો.

5. ધોનીના નામે એક ખાસ રેકોર્ડ એ પણ છે કે તેમને વન-ડેમાં ભારતને સૌથી વધારે 9 વખત સિક્સ ફટકારી જીત અપાવી છે. તેમાં વર્ષ 2011ના વન-ડે વિશ્વકપની જીત પણ સામેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">