IPLમાં ભારતીય કોચને મોકાનો અભાવ એ દુર્ભાગ્યપુર્ણ બાબત: અનિલ કુંબલે

Indian Premier Leagueમાં કુલ 8 ટીમ ભાગ લઇ રહી છે. પરંતુ માત્ર એક ટીમમાં જ ભારતીય કોચ સામેલ છે. ટુર્નામેન્ટમાં રમતી આઠ ફ્રેન્ચાઇઝી ટીમોમાં એક માત્ર ભારતીય મુખ્ય કોચ અનિલ કુંબલે માને છે કે લીગમાં ઓછા ભારતીય કોચને રાખવા તે યોગ્ય નથી. હાલમાં ફક્ત કિંગ્સ ઇલેવન પંજાબ એકમાત્ર એવી ટીમ છે કે જેના મુખ્ય કોચની […]

IPLમાં ભારતીય કોચને મોકાનો અભાવ એ દુર્ભાગ્યપુર્ણ બાબત: અનિલ કુંબલે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 09, 2020 | 1:50 AM

Indian Premier Leagueમાં કુલ 8 ટીમ ભાગ લઇ રહી છે. પરંતુ માત્ર એક ટીમમાં જ ભારતીય કોચ સામેલ છે. ટુર્નામેન્ટમાં રમતી આઠ ફ્રેન્ચાઇઝી ટીમોમાં એક માત્ર ભારતીય મુખ્ય કોચ અનિલ કુંબલે માને છે કે લીગમાં ઓછા ભારતીય કોચને રાખવા તે યોગ્ય નથી. હાલમાં ફક્ત કિંગ્સ ઇલેવન પંજાબ એકમાત્ર એવી ટીમ છે કે જેના મુખ્ય કોચની જવાબદારી ભારતીયની કોચની છે. કુંબલેએ મંગળવારે કહ્યું કે, ‘હું IPLમાં વધુ ભારતીય કોચ ને જોવા માંગુ છુ. મુખ્ય કોચ તરીકે માત્ર એક જ ભારતીય હોવુ એ મારા માટે એક વિટંબણાં છે. જોકે મને લાગે છે કે એક સમયે ભારતીય કોચની સંખ્યા વધારે હોઇ શકે છે.’

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Anil Kumble

ટુર્નામેન્ટમાં રમનારી કિંગ્સ ઇલેવન પંજાબને બાદ કરતાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓની બાકીની સાત ટીમોમાં મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. કિંગ્સ ઇલેવન પંજાબના કોચ અનિલ કુંબલે સિવાય IPLની સીઝન સાથે સંકળાયેલા કોચમાં રિકી પોન્ટિંગ (દિલ્હી કેપિટલ્સ), બ્રાન્ડન મૈકુલમ (કોલકાતા નાઈટ રાઇડર્સ), સ્ટીફન ફ્લેમિંગ (ચેન્નાઈ સુપર કિંગ્સ), માહેલા જયવર્દને (મુંબઇ ઇન્ડિયન્સ), ટ્રેવર બેલીસ (સનરાઇઝર્સ હૈદરાબાદ) છે. સાયમન કૈટિચ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને ઐંડ્યુ મેકડોનાલ્ડ (રાજસ્થાન રોયલ્સ) ના મુખ્ય કોચ પસંદ કરાયા જે ભારતીય નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">