હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો, મહિલાએ ફેસબૂક પર ફરિયાદ કરતા હવે એક પ્રતિષ્ઠિત ક્લબે કરી હાર્દિકની સદસ્યતા રદ્દ

કૉફી વિથ કરન ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલામાં ટીમ ઈન્ડિયાથી સસ્પેન્ડ થનારા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બીજો એક મોટો ઝટકો લાગ્યો છે.  મુંબઈના પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે હાર્દિક પંડ્યાની સદસ્યતા (મેમ્બરશીપ) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ ક્લબના સંયુક્ત સચિવ ગૌરવ કપાડિયાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મેનેજિંગ કમિટીની સોમવારે થયેલી બેઠકમાં […]

હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો, મહિલાએ ફેસબૂક પર ફરિયાદ કરતા હવે એક પ્રતિષ્ઠિત ક્લબે કરી હાર્દિકની સદસ્યતા રદ્દ
Follow Us:
| Updated on: Jan 16, 2019 | 6:59 AM

કૉફી વિથ કરન ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલામાં ટીમ ઈન્ડિયાથી સસ્પેન્ડ થનારા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બીજો એક મોટો ઝટકો લાગ્યો છે. 

મુંબઈના પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે હાર્દિક પંડ્યાની સદસ્યતા (મેમ્બરશીપ) રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ ક્લબના સંયુક્ત સચિવ ગૌરવ કપાડિયાએ આ જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે મેનેજિંગ કમિટીની સોમવારે થયેલી બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે હાર્દિકની સદસ્યતા રદ્દ કરવામાં આવે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ખાર જિમખાના એક પ્રતિષ્ઠિક ક્લબ છે જે આ પહેલા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદૂલકર, અનુભવી ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા અને ઓલિમ્પિક મેડલિસ્ટ શટલર સાઈના નેહવાલને સદસ્યતા આપી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ટીવી શોમાં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરવા અંગેની તપાસ પૂરી થાય ત્યાં સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિકને સસ્પેન્ડ કરી દીધો છે. તેની સાથે આ શો પર દેખાયેલા ક્રિકેટર લોકેશ રાહુલને પણ સસ્પેન્ડ કરી દેવાયો છે.

જોકે બાદમાં પોતાની ટિપ્પણીને લઈને હાર્દિકે સોશિયલ મીડિયા પર પણ માફી માગી હતી. પરંતુ ગૌરવ કપાડિયાના કહેવા પ્રમાણે ક્લબના ઓફિશિયલ ફેસબૂક અકાઉન્ટ પર ઘણી મહિલા સદસ્યએ પંડ્યા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર મેનેજિંગ કમિટીએ એકમત થઈને તેની સદસ્યતા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે જ ઓક્ટોબર મહિનામાં 3 વર્ષ માટે હાર્દિકને આ ક્લબની મેમ્બરશીપ આપવામાં આવી હતી.

[yop_poll id=620]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">