IPL 2020નું ટાઈટલ સ્પોન્સર બન્યું ડ્રીમ-11, 222 કરોડ રૂપિયામાં ખરીદ્યા રાઈટ્સ

IPL 2020 માટે ચાઈનીઝ કંપની વીવોની જગ્યાએ નવા ટાઈટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોને સીઝન 13થી હટાવ્યા બાદ Dream 11ને આ વર્ષે IPLની ટાઈટલ સ્પોન્સરશિપ મળી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે Dream 11એ 222 કરોડ રૂપિયામાં IPL 2020 સિઝન માટે સ્પોન્સરશિપ રાઈટસ ખરીદ્યા છે. Dream11 wins #IPL2020 title sponsorship for Rs 222 […]

IPL 2020નું ટાઈટલ સ્પોન્સર બન્યું ડ્રીમ-11, 222 કરોડ રૂપિયામાં ખરીદ્યા રાઈટ્સ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:11 PM

IPL 2020 માટે ચાઈનીઝ કંપની વીવોની જગ્યાએ નવા ટાઈટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોને સીઝન 13થી હટાવ્યા બાદ Dream 11ને આ વર્ષે IPLની ટાઈટલ સ્પોન્સરશિપ મળી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે Dream 11એ 222 કરોડ રૂપિયામાં IPL 2020 સિઝન માટે સ્પોન્સરશિપ રાઈટસ ખરીદ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે વીવોના વાર્ષિક 440 કરોડ રૂપિયાથી 218 કરોડ રૂપિયા ઓછા છે. ડ્રીમ 11એ ચીની કંપની વીવોની જગ્યાએ લગભગ સાડા ચાર મહિના માટે ટાઈટલ સ્પોન્સરનો અધિકાર મેળવ્યો છે. ટાઈટલ સ્પોન્સરનના અધિકારની હોડમાં ટાટા સમૂહ પણ સામેલ હતું. ઉલ્લેખનીય છે કે IPLનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આ વર્ષે UAEમાં કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">